________________
उपासकदशाङ्गमने भगवान् महावीरके शिष्य आनन्द श्रावक पोषधशालामें अपश्चिम यावत् मृत्युकी आकांक्षा न करते हुए विचरते हैं " ॥७९॥ बहुत जनोंसे ऐसा सुनकर और मनमें सोचकर गौतमको इस प्रकारका आध्यात्मिक आदि (विचार) उत्पन्न हुआ-“जाऊँ और आनन्द श्रावकको देख आउं।" ऐसा विचार कर कोल्लाक सांनिवेश, आनन्द श्रावक और पोषधशाला जहां थी वहाँ पहुँचे ॥८०॥ तब आनन्द श्रावकने भगवान् गौतमको आते देख कर हृष्ट-तुष्ट (जाव) हृदय होकर भगवान् गौतमको वन्दना की, नमस्कार किया और वन्दना-नमस्कार कर इस तरह कहा-" भगवन् ?मैं इस विशाल प्रयत्नसे यावत् नस-नस ही रह गया हूँ, अतः देवानुप्रिय के समीप आकर तीन बार मस्तक नमाकर चरणों में वन्दना करने में असमर्थ हूँ, हे भगवन् ! आपही इच्छाकार और अनभियोगसे यहां पधारिये, जिससे मैं देवानुप्रियको तीन चार मस्तक नमाकर चरणोंमें वन्दना-नमस्कार करूँ" ।। ८१॥ तब भगवान् गौतम आनन्द श्रावकके समीप गये ।। ८२॥ आनन्दने भगवान् गौतमको तीन वार मस्तक झुका कर चरणोंमें वन्दना-नमस्कार किया, वन्दना-नमस्कार कर बोला -" भगवन् ! घरमें रहते हुए गृहस्थको क्या अवधिज्ञान उत्पन्न हो सकता है ? " गौतम-"हा, हो सकता है।" आनन्द-" भगवन् ! यदि “દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય આનંદ શ્રાવક પિષશાળામાં અપશ્ચિમ યાવતું મૃત્યુની આકાંક્ષા ન કરતાં વિથરે છે (૭૯) ઘણા માણસનું એવું બોલવું સાંભળીને અને મનમાં વિચારીને ગૌતમને આ પ્રકારને આધ્યાત્મિક આદિ (विया) Surन था: “ मने मान श्रावन मा." म वियारीने કેલ્લાક સંનિવેશ, આનંદ શ્રાવક અને પિષધશાળા જે બાજુએ હતાં એ બાજુએ ते पहाय! (८०). मान श्राप भगवान गौतमने मावता (14) -तुट હૃદય થઈને ભગવાન ગૌતમને વંદના કરી, નમસ્કાર કર્યો. અને આ પ્રમાણે કહ્યું “ભગવન્! હું આ વિશાળ પ્રયત્ન કરીને ચાવતું નસેનસ રહી ગયેલ છું, એટલે દેવાનુપ્રિયની સમીપે આવીને ત્રણ વાર મસ્તક નમાવી ચરણોમાં વંદના કરવા અસમર્થ છું. હે ભગવાન! આપજ ઈરછાકાર અને અને અનભિગે અહીં પધારે, જેથી હું દેવાનુપ્રિયને ત્રણ વાર મસ્તક નમાવી ચરણોમાં વંદના નમસ્કાર કરૂં.”૮૧ એટલે ભગવાન ગૌતમ આનંદ શ્રાવકની સમીપે ગયા. (૮૨). આનંદે ભગવાન ગૌતમને ત્રણ વાર મસ્તક નમાવી ચરણોમાં વંદન-નમસ્કાર કર્યો અને કહ્યું
ઉપાસક દશાંગ સૂત્ર