SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ.१ मू. ७७ आनन्दगौतमप्रश्नोत्तरनिरूपणम् . ३५५ थे उसी ओर पहुँचे । पहुँचकर श्रमण भगवान महावीरको वन्दना नमस्कार करके इस प्रकार कहने लगे-" भगवान् ! आपकी आज्ञा मिलने पर षष्ठ खमणके पारणेके लिए वाणिजग्राम नगरमें धनवान् गरीब और साधारण-सब घरों में समुदानी ( क्रमसे जाते हुए किसी घरको न छोड़ कर की जानेवाली) भिक्षाचर्या के लिए जाना चाहता हूँ।" भगवान्ने कहा-" जिसमें सुख हो वैसा करो, विलम्ब न करो" ॥ ७७॥ तब भगवान् गौतम श्रमण भगवान महावीरसे आज्ञालेकर श्रमण भगवान् महावीरके समीपसे और दृतिपलाश चैत्यसे बाहर निकले । निकलकर धीरे-धीरे चपलता न करते हुए सावधानीसे, झूसरप्रमाण पृथ्वीको देखते हुए-सामने ईर्या सोधते हुए जहाँ वाणिजग्राम नगर था वहो गए। जाकर वाणिजग्राम नगरमें उंचनीच और मध्यम कुलोंमें यथाक्रम भिक्षाचर्याके लिए भ्रमण करने लगे ॥७८॥ तब भगवान् गौतमने वाणिजग्राम नगरमें कल्प के अनुसार भिक्षाचर्या के लिए भ्रमण करते हुए यथा प्राप्त हो भक्त-पान ग्रहण किया। ग्रहण करके वाणिजग्राम नगरसे निकले, निकल कर कोल्लाक सन्निवेशके समीप जब आ रहे थे तो बहुतसे मनुष्योंका शब्द सुना। बहुतसे मनुष्य आपसमें यों कह रहे थे-" देवानुप्रियों ! श्रमण લાગ્યાઃ “ભગવન! આપની આજ્ઞા મળે તે છઠ ખમણના પારણાને માટે વાણિજગ્રામ નગરમાં ધનવાન, ગરીબ અને સાધારણ બધાં ઘરમાં સમુદાની (ક્રમે આવતાં કે ઘરને ન છોડતાં કરવામાં આવતી) ભિક્ષાચર્યાને માટે જવા ઈચ્છું છું” ભગવાને કહ્યું: “જેમ સુખ થાય તેમ કરે.” (૭૭). એટલે ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીરની સમીપેથી દૂતિ પલાશ ત્યમાંથી બહાર નીકળ્યું અને ધીરે ધીરે ચપળતા ન કરતાં સાવધાનીથી ધૂસરા પ્રમાણ પૃથ્વીને જોતા જોતા, સામે ઈર્યા શોધતા શોધતા જ્યાં વાણિજગ્રામ નગર હતું ત્યાં ગયા, જઈને વાણિજગ્રામ નગરમાં પ્રતિષ્ઠિત, અપ્રતિષ્ઠિત અને મધ્યમ કુળમાં યથાક્રમ ભિક્ષાચયને માટે બ્રમણ કરવા લાગ્યા (૭૮). ભગવાન ગૌતમે વાણિજગ્રામ નગરમાં ક૯પને અનુસરીને ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતાં જેટલું પર્યાપ્ત થાય તેટલું ભકત-પાન ગ્રહણ કર્યું. પછી વાણિજગ્રામ નગરમાંથી નીકળીને કેટલાક સન્નિવેશની સમીપે જ્યારે તે જઈ રહ્યા હતા, ત્યારે ઘણા માણસોને શબ્દ તેમણે સાંભળ્યો. ઘણા માણસો મહામહે એક બીજાને કહી રહ્યા હતા કે ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy