SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका मू०५८ आनन्दगाशपतेः प्रतिज्ञावर्णनम् ३१५ निर्गन्थ श्रमणोंको प्रासुक एषणोय अशन, पान, खाद्य, स्वाद्य, वस्त्र, कम्बल, प्रतिग्रह [पात्र ] पादपोंछन, पीठ, फलक, शय्या, संस्तार, औषध, भैषज प्रतिलाभ कराते हुए विचारना मुझे कल्पता है।" ___इस प्रकार कहकर उसने उसका अभिग्रह लिया, फिर प्रश्न पूछे, प्रश्न पूछ कर अर्थको ग्रहण किया, फिर श्रमण भगवान् महावीरको तीन-वार वन्दना की। वन्दना करनेके बाद श्रमण भगवान महावीरके समीपसे, दूतिपलाश चैत्यके बाहर निकला, निकल कर जहाँ वाणिजग्राम नगर और जहाँ उसका घर था वहीं आया। आकर अपनी पत्नी शिवानन्दासे इसप्रकार कहने लगा-“हे देवानुप्रिये मैंने श्रमण भगवान् महावीरके समीप धर्म सुना और वह धर्म मुझे इष्ट है, बहुत ही इष्ट है, मुझे रुचा है। हे देवानुप्रिये ! इसलिए तुम भी जाओ, श्रमण भगवान् महावीरको वन्दना करो यावत् पर्युपासना करो और श्रमण भगवान महावीरसे पाच अणुव्रत और सात शिक्षावत, इस प्रकार बारह तरहका गृहस्थ धर्म स्वीकार करो ।” 'अन्नउत्थियपरिग्गहियाणि अरिहंतचेइयाई' इस मूल वाक्यमें नपुंसक लिंग है सो प्राकृत होने के कारण ऐसा हुआ है। कहा भी है નિર્ગસ્થ શ્રમણને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, કંબળ, प्रतियड (पात्र), पात्रांछन, पी8, ३४४, शय्या, संस्तार, मोषध, मेष-४, प्रतिमा કરાવતાં વિચરવું મને કહેપે છે.” એ પ્રમાણે કરીને તેણે તેને અભિગ્રહ લીધે, ફરીથી પ્રશ્નો પૂછ્યા, પ્રશ્ન પૂછીને અર્થ ગ્રહણ કર્યો, પછી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર વંદના કરી. વંદના કર્યા પછી શ્રમણ ભગવાન્ મહાવીરની સમીપેથી દૂતિ પલાશ ચંત્યની બહાર નીકળે. નિકળીને જ્યાં વાણિજગ્રામ નગર અને જ્યાં તેનું ઘર હતું ત્યાં તે આવ્યું. આવીને પિતાની પત્ની શિવાનંદાને કહેવા લાગેઃ “હે દેવાનુપ્રિયે! મેં શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ધર્મ સાંભળે અને એ ધર્મ મને ઈષ્ટ છે, બહુજ ઈષ્ટ છે, મને રૂએ છે. હે દેવાનુપ્રિયે! તેથી તમે પણ જાઓ, શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરે યાવત્ પ પાસના કરો અને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત, એ પ્રમાણે બાર પ્રકારના ગૃહસ્થધર્મને स्वी॥२ १३." _ 'अनउस्थियपरिग्गहियाणि अरिहंतचेइयाई' ये भा १४यमा नपुस * લિંગ છે, તે પ્રાકૃત હોવાને કારણે એમ થયું છે. કહ્યું છે કે “લિંગ સ્વતંત્ર હોય ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy