SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २७० .....: उपासकदशासूचे त्वं जारजन्माऽसि, इयं च डाकनीव प्रतिभाती'-त्यादिरूपम् । १। रहसि= एकान्ते भवं-रहस्यं तस्मिन्नभ्याख्यान-मिथ्याभियोगो रहस्याभ्याख्यानम्-एकान्ते समुपविश्य कस्मिंश्चिद्विचारे गुह्यं मन्त्रयतो जनानवलोक्य- एते राजादिविरुद्धं मिथ आमन्त्रयन्ती'-त्यादिरूपम् । एते सहसाभ्याख्यानरहस्याभ्याख्याने व्रतमगणयित्वा बुद्धिपूर्वकं क्रियमाणे अनाचारतां भजतः, असावधानतया क्रियमाणे चातीचाररूपताम् । २। स्वस्य दाराः पत्नी स्वदारास्तेषां मन्त्रो-विस्रम्भभाषणं तस्य भेदः परस्मै कथनं-निजया पल्या सहकान्ते कृतस्य कामविलासादिविषयकस्य गोपनीयस्य संलपनादेरन्यं प्रति समुद्घाटनमित्यर्थः, स्वदारपदमत्र स्वमित्रादीनामप्युपलक्षकम् । ननु स्वदारमन्त्रभेदको यथास्थितवस्तुप्रतिपादकत्वान्न मिथ्यालगा देना सहसाऽभ्याख्यान है। जैसे-" तू चोर है, जारपुत्र है-गोला है, यह तो डाकिनसी मालूम होती है।" इत्यादि ॥१॥ लोग एकान्तमें बैठ कर कुछ गुप्त परामर्श कर रहे हों तो उन पर मिथ्या दोष लगा देना रहोऽभ्याख्यान है। जैसे "ये लोग आपसमें राजाके विरुद्ध सलाह कर रहे थे" इत्यादि ॥ ... ये सहसाभ्याख्यान ओर रहोभ्याख्यान, यदि व्रतकी परवाह न करके जान-बूझ कर सेवन किये जावें तो अनाचार हो जाते हैं, और यदि असावधानीसे इनका सेवन हो जाय तो अतिचार होते हैं ॥२॥ ___ अपनी पत्नी के साथ एकान्तमें किये हुए कामविलास आदि तथा गुप्त वार्तालाप आदि दूसरेसे कह देना स्वदारमन्त्रभेद है। 'स्वदार' पद यहां पर उपलक्षण है, उससे अपने मित्र आदिका भी ग्रहण होता આરોપ લગાડી દે એ સહસાયાખ્યાન છે. જેમકે–“તું ચોર છે, જારપુત્ર–ગેલે છે, એ તે ડાકણ જેવી જણાય છે” ઈત્યાદિ. (૧). લેકે એકાંતમાં બેસીને કાંઈ ગુપ્ત પરામર્શ કરી રહ્યા હોય તે તેમની ઉપર મિથ્યાદેષ લગાડે એ રહેશ્યાખ્યાન છે. જેમકે “એ લેકે માંહોમાંહે રાજાની વિરુદ્ધ સલાહ કરી રહ્યા હતા” ઈત્યાદિ. જે વ્રતની દરકાર રાખ્યા વિના એ સહસાભ્યાખ્યાન અને રહેશ્યાખ્યાન જાણ બૂજીને સેવવામાં આવે તે અનાચાર (ત્રતભંગ) થાય છે અને જે અસાવ– ધાનતાથી એ દેનું સેવન થઈ જાય તે તે અતિચાર થાય છે. (૨). પિતાની પત્નીની સાથે એકાન્તમાં કરેલાં કામવિલાસ આદિ તથા ગુપ્ત વાર્તાલાપ આદિ બીજાને કહી દેવાં એ સ્વદાર–મંત્રભેદ છે. “સ્વદાર” શબ્દ અહીં ઉપલક્ષણ છે, તેથી પિતાના મિત્ર આદિનું પણ પ્રહણ થાય છે, અર્થાત મિત્ર આદિએ ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy