SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ भगारधर्मसञ्जीवनी टीका अ.१ सू. ११ धर्म० उपभोगपरिभोगव्रतम् २२३. विलेपनविधिपरिमाणकरणम् (८) । शरीरादिषु धारणार्थ पुष्पविषये मर्यादा. नियमः पुष्पविधिपरिमाणकरणम् [९] । शरीरशोभार्थ कटक-कुण्डल-केयूराघाभूषणविषये मर्यादानियमनमाभरणविधिपरिमाणकरणम् [१०] । वस्त्रशरीरादिकं सुवासयितुं धूपनयोग्यानां पदार्थानां मर्यादानियमो धूपविधिपरिमाणकरणम् (११)। पानयोग्यानां काौषधपान(ण)कादीनां विषये मर्यादानिवमनं पेयविधिपरिमाणकरणम् (१२)। पकानानां विषये मर्यादानियमनं भक्षणविधिपरिमाणकरणम् (१३)। कलमादिरूपे शालौ मर्यादाकरणमोदनविधिपरिमाणकरणम् (१४)। ओदनादौ सम्मेल्य खाद्यानां दालानां विषये मर्यादानियमः सूपविधिपरिमाणकरणम् । (१५) घृतदुग्धादिविषये करना विलेपनविधिपरिमाण है। (९) शरीर पर धारण करने के लिए पुष्पोंकी मर्यादा करना पुष्पविधि-परिमाण है। (१०) शरीरकी शोभा घढ़ाने के लिए कड़ा, कुंडल, केयूर आदि आभूषणोंको मर्यादा करना आभरणविधिपरिमाण है । (११) वस्त्र और शरीरको सुगन्धित करनेके लिए धूप दिये जाने योग्य पदार्थों की मर्यादा करना धूपविधिपरिमाण है। (१२) पीने योग्य काथ ( काढ़ा) औषध तथा प्रपाणक (शर्बत ) आदि वस्तुओंकी मर्यादा करना पेयविधिपरिमाण है। (१३) पकवानोंकी मर्यादा करना भक्षणविधि परिमाण है। (१४) कलम आदि जातिके शालि (चावल )की मर्यादा करना ओदनविधिपरिमाण है। (१५) चावल आदिमें मिलाकर खाने योग्य दाल आदिकी मर्यादा करना सूपविधिपरिमाण है। (१६) घी दूध आदिकी मर्यादा करना विकृतिविधिવિલેપનવિધિપરિમાણ છે. (૯) શરીર પર ધારણ કરવાને પુષ્પની મર્યાદા કરવી એ પુષ્પવિધિપરિમાણ છે. (૧૦) શરીરની શોભા વધારવાને કડાં, કુંડલ, કેયૂર આદિ આભૂષણની મર્યાદા કરવી એ આભરણવિધિપરિમાણ છે. (૧૧) વસ્ત્ર અને શરીરને સુગંધિત કરવાને ધૂપ દેવાના પદાર્થોની મર્યાદા કરવી એ ધૂપવિધિપરિમાણ છે. (૧૨) પીવા યોગ્ય કવાથ, (કાઠા) ઔષધ તથા શરબત આદિ વસ્તુઓની મર્યાદા કરવી એ પથવિધિપરિમાણ છે. (૧૩) પકવાનોની મર્યાદા કરપી એ ભક્ષણવિધિપરિમાણ છે. (૧૪) કમ્મદ આદિ જાતિના ચેખાની મર્યાદા કરવી એ એદનવિધ પરિમાણ છે. (૧૫) ચેખા આદિમાં મેળવીને ખાવા માટેની દાળની મર્યાદા કરવી એ સૂવિધિપરિમાણ છે. (૧૬) ઘી દૂધ આદિની મર્યાદા કરવી એ વિકૃતિવિધિપરિમાણ છે. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy