SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ ___ उपासकदशाङ्गसूत्रे [भोजनत उपभोगपरिभोगपरिमाण-व्रतम् ] ___ स्नानाऽऽ शरीरं प्रोग्छितुं यद्वस्त्रमर्यादाकारणं तदा नयनिकाविधिपरिमाणकरणम् (१) दन्तमलापनोदनाय दन्तकाष्ठादेर्मर्यादाकरणं-दन्तधावनविधिपरिमाणकरणम् (२) स्नानात्पूर्व शिरआदिविलेपनार्थमामलक्यादिफलानां विषये मर्यादानियमनं-फलविधिपरिमाणकरणम् (३) । स्नानात्पूर्व शरीरमर्दनार्थ शतपाकसहस्रपाकादीनां तैलानां विषये मर्यादानियमनमभ्यञ्जनविधि परिमाणकरणम् (४)। स्नानात्पूर्व शरीरमलापनोदनार्थ पिष्टकादिमर्यादाकरणमुद्वर्तनविधिपरिमाणकरणम् (५)। स्नानार्थ जलविषये मर्यादानियमो मजनविधिपरिमाणकरणम् (६)। परिधानाद्यर्थ वस्त्रविषये मर्यादानियमो वस्त्रविधिपरिमाणकरणम् (७)। चन्दनकुङ्कुमकेशरादिविषये मर्यादानियमो -शाक-माधुकर-जेमन-पानीय-मुखवास-वाहनो-पान-च्छयन-सचित-द्रव्येषूपमोगपरिभोगयोग्येषु पदार्थेषु परिमाण-(मर्यादा)-करणं भोजनतस्तथाहि (१) स्नान करनेसे भीगे हुए शरीर पोंछने के लिए वस्त्रो (अंगोछे) की मर्यादा करना आद्रनयनिकाविधिपरिमाण है। (२) दातोंका मैल दूर करने के लिए दातोन आदिका मर्यादा करना दन्तधावनविधिपरिमाण है । (३) स्नान करनेसे पहेले मस्तक आदि पर लेप करनेके लिए आवले आदि फलोंकी मर्यादा करनेको फलविधिपरिमाण कहते हैं । (४) स्नानसे पूर्व शरीर पर मालिस करने के लिए शतपाक सहस्रपाक आदि तैलोंकी मर्यादा करना अभ्यञ्जनविधिपरिमाण है । (५) स्नानसे पहले शरीरका मैल हटाने के लिए पीठी आदिकी मर्यादा करना उद्वर्तनविधिपरिमाण है। (६) स्नानके लिए जलकी मर्यादा करना मजनविधिपरिमाण है। (७) पहनने ओढ़ने आदिके लिए वस्त्रोंकी मर्यादा करना वस्त्रविधिपरिमाण है। (८) चन्दन, कुंकुम, केशर आदिकी मर्यादा (૧) સપાન કરવાથી ભીંજાયેલું શરીર લુછવાને માટે વસ્ત્રો (અંગૂઠો) ની મર્યાદા કરવી તે આદ્રનયનિકાવિધિપરિમાણ છે. (૨) દાંતને મેલ દૂર કરવાને દાતણ આદિની મર્યાદા કરવી એ દંતધાવનવિધિપરિમાણ છે. (૩) સ્નાન કર્યા પહેલાં મસ્તક આદિ પર લેપ કરવાને આંબળાં આદિ ફળની મર્યાદા કરવી તે ફલવિધિપરિમાણ છે. (૪) સ્નાન પહેલાં શરીર પર માલીસ કરવાને શતપાક સહસ્ત્રપાક આદિ તેલની મર્યાદા કરવી એ અભંજનવિધિપરિમાણું છે. (૫) સ્નાન પહેલાં શરીરને મેલ દૂર કરવાને પીઠી આદિની મર્યાદા કરવી એ ઉદ્ધનવિધિપરિમાણ છે. (૬) સ્નાનને માટે જળની મર્યાદા કરવી એ મજજનવિધિપરિમાણ છે. (૭) પહેરવા ઓઢવા વગેરેને માટે વસ્ત્રોની મર્યાદા કરવી બે વસ્ત્રવિધિપરિમાણ છે (૮) ચંદન, કંકુમ, કેસર આદિની મર્યાદા કરવી એ ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy