SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ उपासक दशाङ्गसूत्रे पत्तिमात्रेण धर्मिभेदाङ्गीकारे बाल्य-यौवन- वार्द्धक भेदादेकस्मिन पुरुषादावपि व्यक्तिभेदाऽऽपत्तेदुर्निवारत्वादित्यास्तां विस्तरः । एतस्य सप्तभङ्गी भवति -- पर्याय के उत्पादके कारण ही द्रव्यमें भेद मानोगे तो एक मनुष्य जब बाल्यावस्थाको त्याग कर युवावस्था में आएगा तब उसे भी दूसरा मनुष्य मानना पडेगा, और जब युवावस्थाका परित्याग कर वृद्धावस्था में आएगा तो उसे तीसरा ही मनुष्य मानना पडेगा । ऐसा मानने से समस्त लोकव्यवहार नष्ट हो जायगा । (यज्ञदत्तका पुत्र देवदत्त बालक अवस्थाको लाँघ कर जब जवान होगा तो वह उसका पुत्र नहीं रहेगा - दूसरा ही हो जायगा और न यज्ञदन्त, देवदत्त का पिता रहेगा । जवानी भर नौकरी करनेके बाद बुढापे में जब पेंशन पानेका अवसर आएगा तो गवर्नमेंट कहेगी - नौकरी करने वाला दूसरा था, तुम्हारी अवस्था बदल गई है, अतः तुम नौकरी करनेवाले नहीं रहे, अब तुम्हें पेंशन किस बात की दें ? बेचारे यज्ञदत्त की कैसी दुर्दशा होगी ? इधर तो उसका पितापन नष्ट हो गया और उधर पेंशन पर रुक पड़ गया । - एक आदमी युवावस्थामें लाखों का ऋण लेगा और जब बुढापेमें उस पर कोई नालिश करेगा तो न्यायालय में जाकर कह देगा — ऋण लेने वाला दूसरा था, मैं दूसरा हूँ। मेरी अवस्था बदल गई है, इसलिए દ્રવ્યમાં ભેદ માનશે। તા એક મનુષ્ય જ્યારે ખાલ્યાવસ્થાને ત્યજીને ચુવાવસ્થામાં આવશે, ત્યારે તેને પણ બીજો મનુષ્ય માનવા પડશે, અને જ્યારે યુવાવસ્થાના પરિત્યાગ કરીને વૃદ્ધવસ્થામાં આવશે, ત્યારે તેને જ ત્રીજો મનુષ્ય માનવા પડશે. એમ માનવાથી બધા લેાકવ્યવહાર નષ્ટ થઇ જશે. (યજ્ઞદત્તના પુત્ર દેવદત્ત ખાલ્યાવસ્થાને ઉલ્લંધીને જ્યારે જુવાન થશે ત્યારે તે તેના પુત્ર નહિ રહે, ખીજો જ થઇ જશે અને યજ્ઞદત્ત દેવદત્તના પિતા પણ રહેશે નહિ. જુવાનીમાં નાકરી કર્યાં ખાદ ઘડપણમાં જ્યારે પેન્શન લેવાના વખત આવશે ત્યારે સરકાર કહેશે કે નાકરી કરનાર બીજો હતા, તમારી અવસ્થા બદલાઇ ગઇ છે, માટે તમે નેાકરી કરનાર રહ્યા નથી, તેા તમને પેન્શન શા માટે આપીએ ? બિચારા યજ્ઞદત્તની કેવી દુર્દશા થશે ? આ ખાજીએ તેનું પિતાપશુ નષ્ટ થઈ ગયું અને પેલી બાજુએ પેન્શન પર ધાડ આવી ! એક માણસ જુવાનીમાં લાખાનું કરજ કરશે અને જ્યારે ઘડપણમાં તેની ઉપર કાઈ દાવા કરશે ત્યારે ન્યાયાલયમાં જઈને કહી દેશે કે કરજ લેનાર ખીજે હતા, હું બીજો છું. મારી અવસ્થા ખદલાઇ ગઇ છે માટે કરજ લેનાર હું નથી. જેણે રજ લીધુ ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy