SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ उपासकदशासूत्रे - - - एवम् शकन-पुरदारणा-ऽऽखण्डनादि क्रियां वासवत्वादि गुणं च प्रकारमात्रमिति यावत् , यद्वा एवम्-तत्कालोपलभ्यमानगुणक्रियान्यतरप्रकारबद्स्तुभूतःप्राप्तः-एवम्भूतः। एतन्मयस्यायमाशयः-शब्दार्थया मिथोऽन्वयव्यतिरेकसद्भावाद् यत्रैव शकनादिक्रियाभिसम्बन्धः प्रयोगकाल उपलभ्यमानो दृश्यते तत्रैव शक्रादिशब्दप्रयोगो नेतरत्र । एवं प्रयोगकाले जलाहरण-वनिताशिरोऽवस्थित्यादिरूपघटन (चेष्टन) क्रियादेरुपलभ्यमानत्वे सत्येव घटादिशब्दप्रयोग इति । एतदुदाहरणं चैतेनेवोपलक्षितमित्यन्यत्र प्रपश्चितम् ॥४॥ खगपति (गरुड), सुरपति (इन्द्र), पशुपति (महादेव), लखपति, करोडपति, सबके सब एक ही होने चाहिए। यदि ये सब एक नहीं तो भूपति और नरपति भी एक नहीं । (४) एवम्भूत-शकन, पुरदारण और आखण्डन आदि क्रियाओं तथा वासवत्व आदि गुणोंको अथवा वर्तमान क्षणमें पाई जानेवाली क्रिया और गुणको जो प्राप्त हो वह एवंभूत नय है। इस नयका आशय इस प्रकार है-शब्द का और अर्थका परस्पर अन्वय-व्यतिरेक है, अतः 'शक' आदि सब्द बोलनेके कारण जिस क्षण जिस पदार्थ में शकन क्रिया पाई जाय उसी क्षण उसको शक्र शब्द का वाच्य मानना चाहिए, दूसरे समय नहीं। अतएव इस नयकी अपेक्षासे घट जब जलको धारण कर रहा हो, पनिहारीके सिर पर रखा हो-इस प्रकार की घटना (चेष्टा) से युक्त हो तब ही वह घट कहा जा सकता है। इसका उदाहरण भी यही है। અને નરપતિ એક છે તે ભૂપતિ, ખગપતિ ( ગરૂડ), સુરપતિ (ઈ), પશુપતિ (મહાદેવ), લખપતિ, કરોડપતિ, એ બધા એક જ હોવા જોઈએ. જે એ બધા એક નથી, તે ભૂપતિ અને નરપતિ પણ એક નથી. (૪) એવભૂત–શકન, પુરદારણ અને આખંડન આ ક્રિયાઓ તથા વાસત્વ આદિ ગુણેને, અથવા વર્તમાન ક્ષણમાં માલુમ પડતી ક્રિયા અને ગુણને જે પ્રાપ્ત થાય, તે એવદ્ભુત નય છે એ નયને આશય આ પ્રમાણે છે –શબ્દને અને અર્થને પરસ્પર અન્વય-વ્યતિરેક છે, માટે શક્ર” આદિ શબ્દ બલવાની ક્ષણે જે પદાર્થમાં શકન કિયા માલુમ પડે, એ ક્ષણે એને શક શબ્દને વાગ્યે માન જોઈએ, બીજે સમયે નહીં. માટે આ નયની અપેક્ષાએ કરીને ઘટ જ્યારે જળને ધારણ કરી રહ્યો હોય, પણહારીના માથા પર રહયે હેય. એ પ્રકારની ઘટના (ચેષ્ટા)થી યુક્ત હોય, ત્યારે જ એને ઘટ કહી શકાય છે. એનું ઉદાહરણ પણ એજ છે. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy