SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसज्जीवनी टीका अ० १ सू० ११ श्रावकधर्म० नयप्ररूपणम् १७१ पर्यायार्थिकस्य च नयस्य ऋजुसूत्र-शब्द-समभिरूढ़-वम्भूतरूपाश्चत्वारो भेदास्तत्रसदपि द्रव्यं गुणीभावादपरिबोधयन् ऋजु वर्तमानक्षणस्थायिपर्यायमानं प्रधानतया मूत्रयन्नभिप्रायविशेष ऋजुमूत्रनयः, यथा-'संपति सुखमस्ती'-त्यादि, है किन्तु वह बौद्धसिद्धान्तमें अन्य नयोंसे निरपेक्ष होनेके कारण मिथ्याऋजुसूत्र हो गया है। यही वात अन्य नयोंके विषयमें भी जान लेनी चाहिए। संग्रह और व्यवहारकी जो विषय-विभिन्नता ऊपर दिखलाई गई हैं वह भी इसोके अनुसार समझनी चाहिए, अर्थात् संग्रह नय सामान्यका प्रतिपादन करता है और विशेषको गौण करके उसकी विवक्षा नहीं करता, किन्तु विरोध भी नहीं करता। इसी प्रकार व्यवहार नय अपने विषयका प्रतिपादन ही करता है संग्रहके विषयका विरोध नहीं करता । संक्षेपमें यह कह सकते हैं कि नय, सहेलियों की तरह रहते हैं, ईर्ष्यालु सौतों (सपत्नियों) की तरह नहीं । पर्यायार्थिक नयके चार भेद हैं—(१) ऋजु-सूत्र, (२) शब्द, (३) समभिरूढ, (४) एवंभूत । (१) द्रव्य यथपि विद्यमान है तो भी उसे गौण (अप्रधान) करके उसकी विवक्षा न करता हुआ जो नय वर्तमान क्षणमें विद्यमान पर्याय को ही प्रधानतासे बोध करता है, वह ऋजु-सूत्र नय है । जैसे-'इस समय सुख है'। इस प्रकार यह नय विद्यमान द्रव्यको પરન્તુ એ બૌદ્ધ સિદ્ધાન્તમાં અન્ય નાએ કરીને નિરપેક્ષ હોવાને કારણે મિથ્યા ત્રાજુસૂત્ર થઈ ગયું છે. એજ વાત અન્ય નાની બાબતમાં પણ જાણી લેવી. સંગ્રહ અને વ્યવહારની જે વિષય-વિભિન્નતા ઉપર બતાવવામાં આવી છે તે પણ એ પ્રમાણે જ સમજવી, અર્થાત્ સંગ્રહ નય સામાન્યનું પ્રતિવાદન કરે છે અને વિશેષને ગૌણ કરીને એની વિરક્ષા કરતું નથી, પરંતુ વિરોધ પણ કરતો નથી, એજ પ્રમાણે વ્યવહાર નય પિતાના વિષયનું પ્રતિવાદન કરે છે, સંગ્રહના વિષયને વિરોધ કરતો નથી. સંક્ષેપમાં કહી શકાય કે નય સાહેલીઓની પેઠે રહે છે, ઈર્ષ્યાળુ શોક્યની પેઠે નહિ. पर्यायाथि नयना यार से छ:-(१) सूत्र, (२) शण्ट, (3) सममि३०, (४) मे भूत. (૧) દ્રવ્ય છે કે વિદ્યમાન છે, તે પણ તેને ગૌણ (અપ્રધાન) કરીને એની વિવેક્ષા ન કરતાં જે નય વર્તમાન ક્ષણમાં વિદ્યમાન પર્યાયને જ પ્રધાનતાએ કરીને બધ કરાવે છે, ત્રાજુસૂત્ર નય છે. જેમકે આ સમયે સુખ છે.” આ પ્રમાણે આ નય ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy