SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ उपासक दशाङ्गसूत्रे " पृथिव्यादेः प्रत्येकं चैतन्यानुपलब्धेस्तत्समुदायेऽपि तदनुपलम्भ एवेति विपरीतदृष्टान्तस्यापि प्रत्यक्षत उपलम्भात्तथाहि एकस्तिलस्तैलदाने समर्थस्तत्समुदायश्च खारीशतपरिमितोपि समर्थएवेति प्रत्येकमपि पृथिव्यादौ सदेव निगृढं चैतन्यं समुदाये कल्प्यते ' प्रत्येकानतिरिक्तः समुदायः' इति न्यायादिति नास्तिकाः ". - तदज्ञानविजृम्भितमात्रम् दृष्टान्त - दाष्टन्तिकयों वैषम्यात चैतन्यस्य पृथिव्यादिभूतपञ्चकधर्मत्वे मृतशरीरेऽपि तदुपलम्भमसङ्गाद्भतत्वस्य तत्रापि तदवस्थत्वात् प्रत्युत मृतशरीरदृष्टान्तेन पृथिव्यादौ चैतन्यानुपलब्धेरेव द्रढीयस्तमत्वात्, यदि स्यादुपलभ्येत, अलग अलग पृथ्वी आदि भूतोंमें चैतन्य उपलब्ध नहीं होता तो उनके समुदाय में भी वह उपलब्ध नहीं हो सकता।" यह कथन भी ठीक नहीं है, क्योंकि इससे विपरीत दृष्टान्त भी प्रत्यक्ष से देखा जाता है, वह इस प्रकार कि - जैसे एक तिलमें तेल देनेकी शक्ति है, अतएव उसके समुदाय सौ खारीमें भी तेल देनेकी शक्ति है । इसीप्रकार प्रत्येक पृथ्वी आदि भूतमें चैतन्य अव्यक्त रूपसे मौजूद रहता है, वही (चैतन्य) उनके समुदाय में व्यक्त हो जाता है, ऐसी हमारी मान्यता है । यह कथन नास्तिकोंके अज्ञानका फल है। क्योंकि दृष्टान्त और दान्तिक की समानता नहीं है । यदि चैतन्यको पृथिवी आदि पांच भूतोंका धर्म मान लिया जाय तो मृतशरीर (मुद्दे) में भी चैतन्य मानना पड़ेगा, क्योंकि शब (मृतक ) में भी भूतोंके गुण विद्यमान रहते हैं, लेकिन इससे सर्वथा विपरीत, मृतशरीर के दृष्टान्त से पृथिवी आदि में चैतन्यकी गैरमौजूदगीका ही निश्चय होता है । यदि मृतशरीर में चैतन्य होता તેલ છે, તે ન્યાયે જો અલગ અલગ પૃથ્વી આદિ ભૂતામાં ચૈતન્ય ઉપલબ્ધ થતુ નથી, તે તેના સમૂહમાં પણુ એ ઉપલબ્ધ થઇ શકતુ નથી,” આ કથન પણ ખરાખર નથી, કારણકે એથી વિપરીત દૃષ્ટાન્ત પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે, તે એ પ્રમાણે કે-જેમ એક તલમાં તેલ આપવાની શક્તિ છે તેથી તેના સે ખાંડીના સમૂહમાં પણુ આપવાની શકિત છે; તે પ્રમાણે પ્રત્યેક પૃથ્વી આદિ ભૂતમાં ચૈતન્ય અવ્યકતરૂપે માન્જીદ रहे छे. ४ ( यतन्य) मेना सभूइमां व्यस्त था लय छे. सेवी सभारी मान्यता छे. આ કથન નાસ્તિકાના આજ્ઞાનનું ફળ છે, કારણ કે દૃષ્ટાન્ત અને દામ્પ્ટન્તિકની સમાનતા નથી જો ચતન્યને પૃથિવી આ પાંચ ભૂતાના ધર્મ માનવામાં આવે તે મૃત શરીર (મુડદા)માં પણ ચૈતન્ય માનવું પડશે, કારણ કે મુડદામાં પણ ભૃતાના ગુણ વિદ્યમાન હોય છે, પરંતુ એથી સ`થા વિપરીત, મુડદાના દૃષ્ટાન્તથી પૃથ્વી આદિમાં ચૈતન્યની મીનમેજૂદગીના જ નિશ્ચય થાય છે. જો મુડદામાં ચૈતન્ય હાય તે અવશ્ય ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy