SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ.१ सू. ११ जीवाजीवादिस्वरूपवर्णनम् ११७ जीवाः अजीवन् , जीवन्ति, जीविष्यन्ति चेति तथा, संसारित्व-सिद्धत्वावस्थाद्वयेऽप्युपयोगवन्त इत्यर्थः, 'जीवो उवओगलक्खणो, इति वचनात् । एतद्विवरणं च मत्कृतात्तत्त्वप्रदीपादवगन्तव्यम् अजीवाजीवविपरीतस्वरूपाः धर्माधर्माऽऽका शपुद्गलास्तिकायाद्धासमयलक्षणाः। बन्धः बध्यते परतन्त्रीक्रियत आत्मा येन सः, अभीष्टस्थानप्राप्ति-गतिप्रतिरोधलक्षणो जीव-कर्मणोरयोगोलकवह्नयोरिव तादास्म्यापत्तिलक्षणो वा। मोक्षा=मोचनम् आत्मनः पृथग्भवनं, तच्च द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतो निगडादितः, भावतो ज्ञानावरणीयाधष्टविधकर्मपाशतः। पुण्यं पुणति= जो जीवित था, जीवित है और जीवित रहेगा, वह जीव है, अर्थात् संसार अवस्था और मुक्त अवस्था दोनों अवस्थाओंमें (सदासर्वदा) जो उपयोग से युक्त रहे उसे जीव कहते हैं। कहा भी है-- "जीव, उपयोगस्वभाववाला है।" इत्यादि जीवतत्त्वका विशेष कथन मेरे बनाए हुए 'तत्त्वप्रदीप' ग्रन्थ में देखना चाहिए। जीवसे विपरीत स्वभाववाला अजीव है, धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, पुद्गलास्तिकाय तथा काल, ये सब अजीव हैं। जिसके द्वारा परतन्त्र हो जाय-बँध जाय उसे बंध कहते हैं। अथवा अभीष्ट स्थान पर पहुँचने में बाधा पहुँचानेवाला, लोहेके गोले और अग्निके समान आत्मा और कर्मको एकमेक करदेनेवाला बंध है। । आत्मा का मुक्त (स्वतन्त्र हो जाना मोक्ष है। वह दो प्रकारका है-- (१) द्रव्यसे और (२) भाव से । बेड़ी आदिसे छूट जाना द्रव्य-मोक्ष है જે જીવિત હતા, જીવિત છે અને જીવિત રહેશે, તે જીવ છે; અર્થાત સંસાર અવસ્થા અને મુકત અવસ્થા–બેઉ અવસ્થાઓમાં ( સદા સર્વદા ) જે ઉપયોગથી યુકત રહે તેને જીવ કહે છે. કહ્યું છે કે-“જીવ ઉપગ સ્વભાવવાળે છે.” ઈત્યાદિ જીવતત્વનું વિશેષ કથન મારા બનાવેલા “તત્વપ્રદીપ” ગ્રંથમાં જોઈ લેવું. જીવથી વિપરીત સ્વભાવવાળો અજીવ છે ;-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય તથા કાલ એ બધા અજીવ છે. ' જેની દ્વારા પરતંત્ર થઈ જાય–બંધાય–તેને બંધ કહે છે. અથવા અભીષ્ટ સ્થાન પર પહોંચવામાં બધા પહોંચાડનાર, લોઢાના ગેળા અને અગ્નિની સમાન આત્મા અને કમને એકમેક કરી દેનાર બંધ છે. આત્માનું મુકત-સ્વતંત્ર–થઈ જવું એ મોક્ષ છે. તે બે પ્રકાર છે, (૧) દ્રવ્યથી, અને (૨) ભાવથી બેડી વગેરેથી છૂટી જવું તે દ્રવ્યમેક્ષ છે અને १--'पुण कर्मणि शुभे च' इति धातो रूपमिदम् । ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy