________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १८ सुसुमादारिकाचरितवर्णनम् ६६९ भुत्तुत्तरागए' निमितभुक्तोत्तरागतः जिमितः कृतभोजनः भुक्तोत्तरकालमागतः यावत् परमशुचिभूतः सुखासनवरगतः सन् तानि पञ्च चोरशतानि विपुलेन-अत्यर्थेन 'धूवपुप्फगंधमल्लालंकारेणं 'धूप पुष्पगन्धमाल्यालंकारेण धूपः सुगन्धित द्रव्येण उत्पन्नो धूमः, पुष्पं कुसुमम् , गन्धः चन्दनादि माल्यम्-माला, अलङ्काराणि आभरणानि, एतेषां च समाहारद्वन्द्वः, तेन सत्करोति, सम्मानयति, सत्कृत्य सम्मान्य एवम्-अवदत्-एवं खलु हे देवानुपियाः ! राजगृहे नगरे धन्यो ल्लालंकारेणं सक्कारेइ, सम्माणेइ, सकारिता सम्माणित्ता एवं क्यासी) विपुल मात्रा में, अशन पान, खादिम एवं स्वादिमरूप चारों प्रकार का आहार बनवा कर उन पांचसौ चोरो को आमंत्रित किया। जब वे सब आचुके-तब उस चिलात चोर ने स्नान से निवट कर और वायसादि को अन्नादिका भाग देनेरूपबलिकर्म आदि कर भोजन मंडपमें बैठकर उन पांच सौ चोरों के साथ उस विपुलमात्रा में निष्पन्न हुए अशन, पान, खादिम, एवं स्वादिमरूप चारों प्रकार के आहार को तथा सुरा, यावत् प्रसन्न मदिरा को खूब मनमाने रूप में पिया खाया जब वे सब के सब अच्छी तरह भोजन कर उत्तर काल में परमशुचिभून होकर आनंद के साथ एक स्थान पर आकर बेठचुके तब उस चिलात चोर सेनापति ने उनका धूप से-सुगंधित द्रव्य से निष्पन्न हुए धूप से, पुष्पों से, चंदन आदि से, मालाओ से, और आभरणां से सत्कार किया सन्मान किया। सत्कार सन्मान करके फिर उनसे उसने इस प्रकार
પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે જાતને આહાર બનાવડાવીને તે પાંચસો ચરોને આમંત્રિત કર્યા. જ્યારે તેઓ બધા આવી ગયા ત્યારે તે ચિલાત ચોરે સ્નાન કર્યું અને ત્યારપછી તેણે કાગડા વગેરે પક્ષીઓને અન વગેરેને ભાગ અપને બલિકમ વગેરે કર્યું. ત્યારબાદ તેણે ભજન મંડપમાં બેસીને તે પાંચસે ચેરની સાથે તે પુષ્કળ પ્રમાણમાં બનાવડાવેલા, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચારે પ્રકારના આહારને તેમજ સુરા યાવત્ પ્રસન્ન મદિરાને ખૂબ ધરાઈ ધરાઈને ખાધા-પીધાં. જ્યારે તેઓ બધા સારી રીતે જમીને પરમશુચીભૂત થઈને આનંદપૂર્વક એક સ્થાન ઉપર આવીને એકઠા થયા–બેસી ગયા, ત્યારે તે ચિલાત ચેર સેના પતિએ તેમને ધૂપથી, પુખેથી, ચંદન વગેરેથી, માળાઓથી અને આભાર
થી સત્કાર કર્યો અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું કે
श्री शताधर्म अथांग सूत्र : 03