________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा ___ अखण्डसौभाग्यप्रचुरभोगकामनया कामदेवस्यैव पूजनं तदानीमुपपद्यते । कामपूजनं विवाहोत्सवे विस्तरतो भवतीति लोके प्रसिद्धमस्तीति प्रतिमापूजकोऽपि श्री वर्धमान मूरिः प्रोक्तवान् । स्पष्टं चैतत् तद्विरचिते आचारदिनकरे द्वितीयविभागे--" परसमये गणपतिकन्दर्प स्थापनम् । गणपतिकन्दर्पस्थापनं सुगम लोकप्रसिद्धम् । " इति । टीकाकार निर्णय करते हैं___ अखंड सौभाग्य एवं प्रचुर भोग की इच्छा से कामदेव का ही पूजन उस समय द्रौपदी ने किया है-यही बात संगत बैठती है। लोक में भी यही व्यवहार देखा जाता है कि विवाह के समय अच्छी तरह गाजे बाजे के साथ काम देवका पूजन लोग किया करते हैं। इस बात को वर्धमान सरि भी जो प्रतिमापूजन के पक्षपाती हैं स्वीकार करते हैं और ऐसा ही कहते हैं। इसी बात का स्पष्टीकरण उन्हों ने स्वनिमित आचारदिनकर के द्वितीय विभाग में किया है-वे लिखते हैं कि
- परसमये गणपतिकंदर्पस्थापनम् । गणपतिकंदर्पस्थापनं सुगम लोकप्रसिद्धम्" इति ।
लौकिक शास्त्रमें गणपति एवं कंदर्प ( कामदेव ) की स्थापना होती है अतः गणपति और कन्दर्पका स्थापन करना सुगम और लोकप्रसिद्ध है। કાર નિર્ણય કરતાં કહે છે કે
અખંડ સૌભાગ્ય તેમજ પ્રચુર ભોગની ઇચ્છાથી જ તે સમયે દ્રૌપદીએ કામદેવનું જ પૂજન કર્યું છે, આ વાત જ યોગ્ય લાગે છે. લોકમાં પણ આ જાતને જ વહેવાર જોવામાં આવે છે કે લગ્નના વખતે વાજાઓની સાથે સારી રીતે કામદેવનું પૂજન લેકે કરતા રહે છે. આ વાતને વર્ધમાનસૂરિ પણ કે જેઓ પ્રતિમા પૂજનના તરફદાર છે-સ્વીકાર કરે છે અને આ પ્રમાણે જ કહે છે. આ વાતનું સ્પષ્ટીકરણ તેમણે સ્વનિર્મિત આચાર દિનકરના બીજા વિભાગમાં કર્યું છે. તેઓ લખે છે કે –
"परसमये गणपतिकंदर्पस्थापनम् । गणपतिकंदर्पस्थापन सुगमं लोक प्रसिद्धम् ” इति ।
લૌકિક શાસ્ત્રમાં ગણપતિ અને કંદર્પ (કામદેવ) ની સ્થાપના થાય છે. તેથી ગણપતિ કંદર્પની સ્થાપના કરવી તેજ સુગમ અને લેકપ્રસિદ્ધ છે.
श्री शताधर्म अथांग सूत्र : 03