________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
३९१
एभिः कषादिभिः परिशुद्धस्यैव धर्मत्वं संभवति तादृशस्यैव धर्मफलजनकत्वात् ।
यथा-आधाकर्मादिदोपदूषिताहारादिदाने धर्मबुद्धधा क्रियमाणे धर्मव्याघातः, यथा वा इन्द्रादिपूजादौ धर्म व्याघातः, तथैव धर्मबुद्धया प्रतिमापूजनेऽपि धर्मव्याघातः स्यात् तस्य जीवोपघातहेतुत्वात् ।
" प्रतिमापूजा - धर्म व्याघातवती, आगमोक्तन्यायनिराकृतत्वात्, अयोग्यप्रव्रज्यादानवत् इन्द्रादिपूजावद् वा " इत्याद्यनुमानेनापि प्रतिमापूजायां धर्मव्याघातो भवतीति विश्वसनीयम् । उक्तं च
"
की योग्यता तक भी नहीं है । कारण कि यह प्रवचन कथित संवर और निर्जरा तत्व के लक्षण से युक्त नहीं है- -अतः इसमें ताप शुद्धि भी नहीं है । इन कषादिकों द्वारा परिशुद्ध हुई वस्तु में ही धर्मता आती है और वही यथार्थ में धर्म के फलका प्रदाता होता है। प्रतिमापू जन में यह बात नहीं है अतः वह धर्मरूप नहीं है ।
किंच - धर्मबुद्धि से बनाये गये, परन्तु आधाकर्म आदिदोषों से दूषित ऐसे आहार के दान में तथा इन्द्र आदिकों का पूजन करने में जिस प्रकार धर्म का व्याघात माना गया है, उसी प्रकार धर्मबुद्धि से की गई प्रतिमा का पूजन में भी जीवों का घात होने से धर्म का व्याघात होता है । इसलिये आगम कथित सिद्धान्त के अनुसार यह प्रतिमापूजन उपादेय कोटि में नहीं आना है। फिर भी जो इसे करते हैं-कराते हैं-वे आगम कथित सिद्धान्त से सर्वथा बाह्य हैं - और धर्म का व्याघात कर
તત્ત્વને આવિર્ભૂત કરવા સુધીની પણ ક્ષમતા નથી, કેમકે આ પ્રવચન કથિત સવર અને નિર્જરા તત્ત્વનાં લક્ષણથી યુક્ત નથી. એટલા માટે આમાં તાપ શુદ્ધિ પણ નથી. આ કષ વગેરે વડે પરિશુદ્ધ થયેલી વસ્તુમાં જ ધર્માંતા આવે છે અને તે જ સાચા સ્વરૂપમાં ધર્મોના ફળને આપનાર છે. પ્રતિમા પૂજનમાં આ વાત નથી એથી તે ધ રૂપ નથી.
ધબુદ્ધિથી તૈયાર કરવામાં આવેલા, પણ આધાકમ વગેરે દોષો વડે કૃષિત એવા આહારના દાનમાં તેમજ ઇન્દ્ર વગેરેની પૂજા કરવામાં જેમ ધર્મોના વ્યાઘાત માનવામાં આવ્યે છે, તેમ જ ધબુદ્ધિ રાખીને કરવામાં આવેલા પ્રતિમા પૂજનમાં પણ જીવાના ઘાત હાવાથી ધર્મના વ્યાઘાત હોય છે. એટલા માટે આગમ કથિત સિદ્ધાન્ત મુજબ આ પ્રતિમા પૂજન ઉપાદેય કાટિમાં આવતું નથી. છતાં ચે જે આને કરે છે, કરાવે છે તેએ માગમ કથિત સિદ્ધાંતથી સર્વથા ખાદ્ય છે અને ધર્મના વ્યાઘાતક છે એથી અાગ્યને આપેલી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩