________________
३९०
ज्ञाताधर्मकथासूत्रे यत्र विधिः प्रतिषेधवेति द्वयं कदाचित् स्वरूपतो वैपरीत्यं न याति, अर्थात्स्वाध्यायध्यानादौ नियमतः प्रवृत्त्या विधिपरिशुद्धिः, तथा हिंसादौ नियमतो निवृत्त्या प्रतिषेधपरिशुद्धिर्भवति, स धर्मच्छेद उच्यते । प्रतिमापूजायां तु नास्ति च्छेदशुद्धिः, तस्याः षट्कायोपमर्दनसाध्यत्वेन प्रतिषेधपरिशुद्धयभावात् ।
प्रवचने जीवाजीवादीनां तत्त्वानां यथावस्थितस्वरूपनिरूपणं मोक्षसाधक मित्येवं निश्चयस्तापशुद्धिः । यथा वह्नौ तापनेन सुवर्णस्य यथावस्थितस्वरूपाविर्भावः तथा-प्रवचनोक्ततत्त्वानुसन्धानेन धर्मस्य स्वरूपमाविर्भवति । अत्र प्रतिमापूजायां प्रवचनोक्तंसंवरनिर्जरातत्त्वलक्षणानाक्रान्तत्वान्नास्ति तापशुद्धिः । स्वकी बुद्धि होती है वह केवल मोहका ही आवेश है। प्राणिवध शास्त्र से निषिद्ध है । जहां पर विधि और प्रतिषेध ये दोनों कभी भी अपने स्वरूप से विपरीतपने को प्राप्त नहीं होते हैं वहां पर छेद से शुद्धि मानी जाती है जिस प्रकार स्वाध्याय और अध्ययन आदि शुभ कार्यों में नियम से शास्त्र में प्रवृत्ति प्रदर्शित की गई है और हिंसादि कार्यों से उसमें नियम से निवृत्ति कही गई है। प्रतिमा पूजन में यह छेद शुद्धि नहीं है। क्यों कि इसमें प्रतिषेध से परिशुद्धि का अभाव है इस को कारण यह है कि वह षट्काय के जीवों के घात से साध्यकार्य है। प्रवचन में जीव और अजीव आदि तत्त्वों के यथावस्थित स्वरूप का वर्णन ही मोक्षका साधक है इस प्रकार का निश्चय ही ताप शुद्धि है। जिस प्रकार अग्नि में तपाने से स्वर्ण का यथावस्थित स्वरूप प्रकट होता है। उसी प्रकार प्रवचन कथित तत्त्वों के अनुसन्धान से धर्म के स्वरूप का अविर्भाव होता है इस प्रतिमापूजन में धर्मतत्त्वके अविर्भाव करने અજ્ઞાનને જ ઊભરો છે. પ્રાણિ વધ શાસ્ત્રનિષિદ્ધ છે. જ્યાં વિધિ અને પ્રતિષેધ આ બને કઈ પણ વખતે પોતાના સ્વરૂપથી વિપરીતાવસ્થામાં પરિવર્તિત થતા નથી ત્યાં છેદથી શુદ્ધિ માનવામાં આવે છે. જેમ સ્વાધ્યાય અને અધ્યયન વગેરે શુભ કાર્યોમાં નિયમથી શાસ્ત્રમાં પ્રવૃત્તિ બતાવવામાં આવી છે અને હિંસા વગેરે કાર્યોથી તેમાં નિયમથી નિવૃત્તિ બતાવવામાં આવી છે. પ્રતિમા પૂજનમાં આ છેદ શુદ્ધિ નથી, કેમકે આમાં પ્રતિષેધથી પરિશુદ્ધિનો અભાવ છે. આનું કારણ આ પ્રમાણે છે કે, તે ષકાયના જીવોના ઘાતથી સાધ્ય કાર્ય છે. પ્રવચનમાં જીવ અને અજીવ વગેરે તેના યથાવસ્થિત સ્વરૂપનું વર્ણન જ મોક્ષનું સાધન છે. આ જાતને નિશ્ચય જ તાપ શુદ્ધિ છે. જેમ અગ્નિમાં તપાવવાથી સોનાનું યથાવસ્થિત સ્વરૂપે પ્રગટ થાય છે, તેમજ પ્રવચન કથિત તના અનુસંધાનથી ધર્મના સ્વરૂપને આવિર્ભાવ થાય છે. આ પ્રતિમા પૂજનમાં ધર્મ
श्री शताधर्म अथांग सूत्र : 03