________________
अनगारधर्मामृतवर्षिणी टो० अ० १६ सुकुमारिकाचरितवर्णनम् २३१ विसेस ' इति-दुचीर्णानां-दुश्चरितानां वाङ्मनोजनित मृषावादादिकर्मणामित्यर्थः, कि भूतानां तेषां? दुष्पराक्रान्तानां-कायिकानां प्राणिहिंसाऽदत्तादानादीना, कृतानां प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदेन बद्धानां पापानां-अशुभानां कर्मणां ज्ञानावरणीयादीनां पापकम्-अशुभं, फलवृत्तिविशेषम् , प्रत्यनुभवन्ती-वेदयन्ती विहरसिवर्तसे तत्-तस्माद् मा खलु त्वं हे पुत्रि ! अपहतमनःसंकल्पा यावद् ध्याय% आर्तध्यानं मा कुरु इत्यर्थः, त्वं खलु हे पुत्रि ! मम 'महाणसंसि' महानसेपाकशालायां विपुलमशनं पानं खाद्य स्वाद्य यथा पोट्टिला यावत् परिभाजयन्ती श्रमणादिभ्यः प्रविभागं कुर्वती — विहराहि ' विहरतिष्ठ । ततः खलु सा सुकुकिये-प्रकृति, स्थिति, अनुभाग और प्रदेश बंधके भेदसे बांधे हैं-उन्हीं पुराने अशुभ ज्ञानावरणीय आदि कर्मों के तुम अशुभ फल विशेष को इस समय भोग रही हो । पूर्व भवों में जो पाप किये हैं वेही यहां" "पुराण" शब्द से गृहीत हुए हैं। पाप शब्द यहां अशुभ ज्ञानावरणीय आदि कर्मों का बोधक है। ये अशुभ ज्ञानावरणीय आदि कर्म जीव अशुभ मन, वचन और काय की प्रवृत्ति से जन्य मृषावाद आदि क्रियाओं से, तथा प्राणिहिंसा, अदत्तादान आदि कुकृत्यों से बांधता है। बांधते समय इनमें प्रकृति, स्थिति अनुभाग और प्रदेश बंधरूप विभाग हो जाता है। अधिक स्थिति और अधिक अनुभाग बंध इनमें संक्लेश परिणामों से पडता है। इसलिये हे पुत्रि। तुम अपहतमनः संकल्प होकर यावत् आर्तध्यान मत करो। तुम तो मेरी भोजन शाला में चतुर्विध आहार तैयार करा कर पोटिला की तरह श्रमण आदि જિત કર્યા હતાં–પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધના ભેદથી બાંધ્યા છે. અત્યારે તું તેજ પહેલાંના અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોને અશુભ ફળ વિશેષને ભોગવી રહી છે. પૂર્વ ભવમાં જે પાપ કરવામાં આવ્યાં હોય તેને અહીં “ પુરાણ ” શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. અહીં પાપ શબ્દ અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોને સ્પષ્ટ કરે છે આ બધા અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મો જીવ અશુભ-મન, વચન, અને કાયની પ્રવૃત્તિથી જન્ય મૃષાવાદ વગેરે ક્રિયાઓથી તેમજ પ્રાણીઓની હિંસા, અદત્તાદાન વગેરે કુકર્મોથી બાંધે છે. બાંધતી વખતે એએમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધરૂપ વિભાગ થઈ જાય છે. અધિક સ્થિતિ અને અધિક અનુભાગ બંધ તેઓમાં સંકલેશ પરિશામેથી પડે છે. એથી હે પુત્રિ! તમે અપહતઃ મને સંપ થઈને ભાવતુ
श्री शताधर्म थांग सूत्र :03