SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ ज्ञाताधर्मकथासूत्रे वस्स ' अशोकवरपादपस्य = अशोकवृक्षस्य ' अहे ' अधः परिणतशिलोपरि 'सुहनिसन्नस्स' सुखनिषण्णस्य सुखोपविष्टस्य ' अणुचितेमाणस्स ' अनुचिन्तयतः पूर्वभवे कृतमध्ययनादिकं स्मरतः 'पुव्वाहीयाई' पूर्वाधीतानि पूर्वभवे पठितानि सामायिकादीनि चतुर्दशपूर्वाणि स्वयमेव 'अभिसमन्नागयई' अभिसमन्वागतानि= ज्ञानविषयतया संजातानि । ततः खलु तस्य तेतलिपुत्रस्य अनगारस्य शुभेन परिणामेन ' जाव' यावत् - प्रशस्तैरध्यवसायैः, प्रशस्ताभिर्लेश्याभि विशुद्धयमानाभिः ' तयावरणिज्जाणं ' तदावरणीयानां = ज्ञानावरणीयादीनां कर्मणां 'खयोवसमेणं ' उवागच्छत्ता असोगवरपायवस्स अहे पुढविसिलापट्ट्यंसि सुहनिसनस्स अणुचिंतेमाणस्स पुव्वाहीयाई सामाइयमाझ्या चोहसपुवाई सयमेव अभिसमन्नागयाइं ) इसलिये अब मुझे यही उचित है कि मैं पूर्व भव में पालित किये पंच महाव्रतों को अपने आप धारण करलूं । ऐसा उसने विचार किया। विचार करके फिर उसने अपने आपही महाव्रतों को धारण कर लिया। धारण करके फिर वह जहां प्रमदवन नामका उद्यान था वहाँ चला गाया। वहां जाकर वह अशोक वृक्ष के नीचे रक्खे हुए पृथिवी शिलापट्टक पर पटाकार से परिणत शिला के ऊपर - आनन्द के साथ बैठ गया और पूर्व भव में कृत अध्ययन आदि का बार२ चिन्तवन करने लगा। । इस तरह विचार करते? उसके पूर्व भव में पठित सामायिक आदि चौदह पूर्व ज्ञान के विषय भूत बन गये । ( तरणं तस्स तेतलिपुत्तस्स अणगारस्स सुभेणं परिणामेणं जाब तथाउज्जाणे तेणेव उवागच्छ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे पुढविसिला षट्ट्यंसि सुहनिसन्नस्स अणुचिंत्तेमाणस्स पुव्वाहीयाई सामाइयमाइयाई चोदस पुब्वाई' सयमेव अभिसमन्नागयाइं ) એટલા માટે હવે મને એજ ચેાગ્ય :લાગે છે કે પૂર્વ ભવમાં જે પાંચ મહાવ્રતાને મેં ધારણ કરેલાં તેને પેાતાની મેળે જ ધારણ કરી લઉં. આ રીતે તેણે વિચાર કર્યો. વિચાર કર્યાં બાદ તેણે પોતાની મેળે જ પાંચ મહાત્રતા ધારણ કરી લીધાં ધારણ કર્યા પછી તે જ્યાં પ્રમદવન નામે ઉદ્યાન હતું ત્યાં જતા રહ્યો. ત્યાં જઈને તે અશેક વૃક્ષની નીચે મૂકાયેલા પૃથિવી શિલા પટ્ટક ઉપર- પટ્ટાકાર રૂપથી પરિણત શિલા ઉપર–આનંદ અનુભવતા એસી ગચા અને પૂર્વ ભવમાં જે કંઈ અધ્યયન કર્યું... હતું તેનું વારવાર ચિંતન કરવા લાગ્યા. આ રીતે ચિંતન કરતાં કરતાં પૂર્વભવમાં ભળેલા સામાયિક વગેરે ચૌદ પૂર્વજ્ઞાન તેને વિષયભૂત થઈ ગયાં. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy