________________
७००
ज्ञाताधर्मकथाङ्गसूत्रे कौटुम्बिक-श्रेष्ठि-सेनापति सार्थवाहादीन् एवमादीत्-अहो ! खलु हे देवानुप्रियाः ! कीदृग् इदं परिखोदकममनोज्ञं वर्णन गन्धेन रसेन स्पर्शन, तद् यथाना मकम् । तथाहि-अहिमृतकमिति वा यावद् एतस्मादपि अनिष्टतरअमनोज्ञतरमनआमतरकमेवास्ति । ततः खलु ते बहवो राजेश्वरप्रभृतयो यावदेवमवादिषुः-तथैव खलु तत् हे स्वामिन् ! यत्खलु यूयमेवं वदथ-अहो । खलु इदं परिखोदकममनोज्ञं वर्णेन स्सेन गन्धेन स्पर्शन, तद् यथा नामकम्-तथाहि-अहिमृतकमिति वा यावद्
चलने लगे । चलते २ उन्होंने अपने साथ रहे हुए राजेश्वर २, तलवर, माडम्बिक, कौटुम्बिक, श्रेष्ठी, सेनापति, एवं सार्थवाह आदिसे कहा है देवानुप्रियो! देखो-यह परिखोदक(खाईका जल)वर्णसे गंघसे, रससे एवं स्पर्शसे कितना अधिक अमनोज्ञ बन रहा है । जैसे मरे हुए सर्प आदिके सड़े विनष्ट आदि अवस्थापन्न कलेवर की दुगंध आती है-उस से भी अधिक तर अनिष्ट दुर्गंध इस जल की आ रही है। राजा की इस प्रकार बात सुनकर उन राजेश्वर आदि समस्त जनों ने इस प्रकार कहा- (तहेव णं सामी ! जं णं तुम्भे ऐवं वयह, अहो णं इमे फरिहोदए, अमणुण्णे वण्णेणं ४ से जहा नामए अहिमडेइ वा जाव अमणाम तराए चेव, तएणं से जियसत्तु सुबुद्धिं अमच्च एवं वयासी-तएणं सुबुद्धी अमच्चे जाव तुसिणीए संचिट्ठइ ) हे स्वामिन् ! आप जैसा कहते हैं यह परिखोदक वैसा ही वर्ण, रस, गंध, और स्पर्श से अम. દૂર ખસીને ચાલવા લાગ્યા ચાલતાં ચાલતાં તેમણે પોતાની સાથે રાજેશ્વર, તલવર, માટુંબિક, કૌટુંબિક, શ્રેણી સેનાપતિ અને સાર્થવાહ વગેરેને કહ્યું કે હે દેવાનુપ્રિય! જુઓ આ પરિખોદક–ખાઈ–વર્ણથી, ગંધથી, રસથી, અને સ્પર્શથી કેટલી બધી અમનેz-ખરાબ–લાગે છે. મરેલા સાપ વગેરેના સડી ગયેલા વિનષ્ટ વગેરે અવસ્થાપન્ન કલેવર ( શરીર ) ની જેવી દુર્ગંધ હોય છે તેના કરતાં પણ વધારે ખરાબ ગંધ આ પાણીમાંથી આવી રહી છે. રાજાની આ પ્રમાણે વાત સાંભળીને રાજેશ્વર વગેરે બધાઓએ આ પ્રમાણે કહ્યું –
( तहेव, णं सामी ! जं णं तुन्भे एवं वयह अहोणं इमे फरिहोदए अमण्णुण्णे वण्णेण ४ से जहानामए अहिमडेइ वा जाव अमणामतराए चेव, तएणं से जियसत्तू सुबुद्धि अमच्चं एवं वयासी-तएणं सुबुद्धी अमच्चे जाव तुसिणीए संचिट्ठइ)
હે સ્વામિન્ ! તમે કહો છે તેવી જ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી અમનેશ આ ખાઇ છે. મરીને સડી ગયેલા સાપ વગેરેના કલેવરના જેવી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨