________________
॥ अथ नवमम् अध्ययनम् ॥ गतमष्टममध्ययनं, साम्प्रतं नवमं प्रारभ्यते, अस्य पूर्वेण सहायं सम्बन्धःपूर्वस्मिन् मायावतोऽनर्थः प्रोक्तः, इह च भोगेष्वविरतिमतोऽनों विरतिमतश्चार्थः मोच्यते, इति सम्बन्धेनायातस्यास्येदमादिसूत्रम्-'जइणं भंते ' इत्यादि ।
मूलम्-जइणं भंते! समणेणं जाव संपत्तणं अटमस्सणायज्झयणस्स अयमटे पण्णत्ते नवमस्त णं भंते ! नायज्झयणस्स समणेणं जाव संपत्तणं के अटे पण्णत्ते ?, एवं खलु जंबू ! तेणं कालेणं२ चंपा नाम नयरी पुण्णभद्दे चेइए तत्थणं माकंदी नामं सस्थवाहे परिवसइ, अड्डे जाव अपरिभूए, तस्स णं भद्दा
-नववा अध्ययन प्रारंभअष्टम अध्यपन समाप्त हुआ। अब नौवां अध्ययन प्रारंभ होता है इस अध्ययनका पूर्व अध्ययनके साथ इस तरहसे सबध है पूर्व अध्ययन में कहा गया है कि जो साधु मायावी होते है वे अनर्थ के पात्र होते हैं अर्थात् यदि उसके महाव्रतों में थोड़ा सा भी माया शल्य है तो वे उसे यथावत् फल जनक नही होते हैं-अब सूत्र कार इस अध्ययन द्वारा यह प्रकट करेंगे कि जो साधु भोगों से विरक्त नही होता है वह अनर्थका स्थान होता है और जो विरक्त होता है वह अपने प्रयोजनरूप अर्थको प्राप्त कर लेता है । इसी संबन्धको लेकर प्रारंभ हुए इस अध्ययन का यह प्रथम सूत्र है (जइणं भंते ! समणेणं जाव संत्तणं) इत्यादि ।
| નવમું અધ્યયન પ્રારંભ છે આઠમું અધ્યયન પુરૂં થયું છે. નવમું અધ્યયન હવે આરંભ થાય છે. આઠમાં અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રમાણે છે કે આઠમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે સાધુઓ માયાવી હોય છે તેઓ અનર્થના પાત્ર હોય છે એટલે કે જે તેના મહાવ્રતમાં થોડું પણ માયાશલ્ય (માયા રૂપ કાંટે) હોય ત્યારે તેઓ તેમાં યોગ્ય ફળના અધિકારી થતા નથી. હવે સૂત્રકાર આ અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે જે સાધુ ભેગોથી વિરક્ત થતો નથી તે અનર્થનું સ્થાન થઈ પડે છે અને જે વિરક્ત હોય છે તે પોતાના પ્રોજન રૂપ અને મેળવી લે છે. આ વિષયને લઈને પ્રારંભ થતા નવમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે—
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨