SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी0अ0 ८ जितशवादिषड्राज्ञांदीक्षाग्रहणादिनिरू० ५४५ लोए' इति हे भदन्त । भगवन् ! 'अलीत्ते' आदीतः आ-समन्ताद् दीप्ता ज्वलितः खल्वयं लोकः, तथा हे भदन्त ! 'पलिते' प्रदीप्त प्रकर्षण ज्वलित:खदिर कार्पासकाष्ठाग्निज्वालयेव तीव्रज्वालया युक्तः खल्वयं लोकः, जन्मजरा. मरणादिदुःखानि बहस्तीबज्वाला इवास्मिन् लोके जीवान् मदहन्तीत्यर्थः । यावत्-प्रव्रजिताः यथा कश्चिदादीप्ते गृहे प्रसुप्तं नरं बोधयेत् तथा हे भगवन्आदीप्ते लोके मोहनिद्रावशगतानस्मान् प्रतिबोध्य युष्माभिः श्रेयस्करो मोक्षमार्ग प्रदर्शितः तस्माद् भवतामन्तिके प्रत्रजिष्यामः' इत्युक्त्वा ते षडपि राजानः प्रत्रजितादीक्षां गृहीतवन्तः । ततश्चतुर्दशपूर्विणः चतुर्दशपूर्वधारिणो भूत्वाऽनुक्रभंते लोए जाव पव्वइया चोद्दसपुग्विणो अणंते केवले सिद्धी) हे भदंत ! यह चतुर्गति रूप लोक आ - समन्तात् - ज्वलित हो रहा है । हे भदंत ! यह लोक अत्यंत ज्वलित हो रहा है। कार्यास काष्ठ की अग्निज्वालाके समान तीव्र ज्वालासे यह लोक व्याप्त हो रहा है अग्नि की तीव्र ज्वाला जैसे जन्म, जरा एवं मरण आदि के दुःख जीवोको सदा उस लोक में जलाते रहते हैं। हे भगवान ! जैसे कोई व्यक्ति घर में आग लग जाने पर उसमें सुप्त हुए व्यक्ति को सचेत कर देता है-इसी तरह आदीप्त हुए इस लोक में मोह-निद्राधीन बने हुए हम लोगों को प्रतिबोधित कर आपने श्रेयस्कर मोक्षमार्ग प्रदर्शित किया है- इसलिये हम आपके पास दीक्षा अंगीकार करेंगे। इस प्रकार कह कर उन जितशत्रु प्रमुख छहों राजाओं ने मल्ली अर्हत के समीप दीक्षा धारण करली। चौदह पूर्व के पाठी होकर उन्हों ने निरतिचार णो अणंते केवले० सिद्धा) હે ભદન્ત ! આસમંતાતૂ (મેર) આ ચતુર્ગતિરૂપ લેક સળગી રહ્યો છે. હે ભદન્ત ! આ લેક અત્યંત જવલિત થઈ રહ્યો છે. રૂ અને લાકડાની અગ્નિ જવાળાઓની પેઠે તીવ્ર જવાળાઓથી આ લોક વ્યાપ્ત થઈ રહ્યો છે. અગ્નિની તીવ્ર વાળાઓની જેમ હંમેશા જન્મ, જરા (ઘડપણ) મરણ વગેરેના દુખે આ લેકને સળગાવતા રહે છે. હે ભગવાન ! જેમ કોઈ માણસના ઘરમાં અગ્નિ સળગી ઉઠે ત્યારે સૂતેલા માણસને બીજે કઈ જાગ્રત કરે છે તે પ્રમાણે જ પ્રજવલિત થતા આ લેકમાં મેહ નિદ્રાવશ થયેલા અમારા જેવા લોકોને બંધ આપીને તમે શ્રેયસ્કર મેક્ષ માર્ગ બતાવ્યું છે તેથી અમે હવે તમારી પાસેથી દીક્ષા ધારણ કરીશું. આ પ્રમાણે વિનંતિ કરીને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ મલ્લી અર્વતની પાસેથી દીક્ષા સ્વીકારી લીધી. ચૌદ પૂર્વના પાઠી થઈને તેમણે નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું. અને આ પ્રમાણે ધીમે ધીમે અનુક્રમે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy