SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ स्थापत्यापुत्रनिष्क्रमणम् आस्रवरूपा विपदा पदानि सन्ति । लोकवर्तिनः सर्वेऽपि पदार्थाः सिकताकणवत् परस्परमसंबद्धाः, तेषां भोगोऽपि जीवस्य बन्धनाय पुनः पुनर्मोहजननाय भवति । मोहः खलु महागतस्तत्राज्ञानिनो जीवा निरर्थकमेव निपतन्ति । एतस्मिन् सुखाभासे संसारे ममकः सम्बन्धः । अज्ञानरजन्यां विवेकदृष्टौ मोहतायां सत्यां पञ्चेन्द्रियत्रयो विंशति विषय तदीय शतद्वयाधिकचवारिंशद्विकाररूपास्तस्करा आत्मगुणरूपाणि धनान्यपहरन्ति । यथा पथिकेभ्यो न रोचते निर्जला भूमिस्तथा ममेदं संसारमुखं प्रमोदाय न प्रभवति । यथा वा-शैलशिखरावस्थितपादपानां मूलानि वायुर्विशीर्णयति, तथोन्मूलयति भोगोऽपि जीवानां मनांसि, यथा हैं-वे सब क्षणभंगुर हैं तथा इसकेद्वारा ही जीव नवीन कर्मों का आस्रव करता है-इसलिये ये आस्रवरूप हैं-विपदाओ के स्थानभूत हैं। इस लोक में जितने भी पदार्थ हैं वे सब बाल के कण के समान परस्पर में असंबद्ध हैं। इनका भोग भी जीव के लिये नवीन नवीन कर्मों का बंधदाता होता है और बार २ मोहका जनक होता है । मोह एक बड़ा भारी गर्त (खड़ा) है। इसमें आत्मज्ञान से रहितहुए प्राणी निरर्थक ही गिरते रहते हैं। इस असारसंसार में मेरा किस से क्या नाता है। अज्ञान रात्रि में विवेकदृष्टि के मोहाच्छादित होने पर पांचो इन्द्रियों के २३, विषय और इन विषयों के भी २४०, विकार रूप तस्कर (चौर) आत्म गुण रूप धन का अपहरण करते रहते हैं। जिस तरह पथिक जनों के लिये निर्जल भूमि नहीं रुचती है उसी प्रकार मुझे यह संसार सुख नहीं रुचता है। अथवा जैसे पर्वत की चोटी पर रहे हुए वृक्षों की जड़ों સર્વે ક્ષણભંગુર છે, તેમજ એમના વડે જ જીવ કમેને આસવ (કમનું આત્મામાં દાખલ થવું) કરે છે. એટલા માટે આ બધા આસ્રવરૂપ છે અને વિપત્તિઓનું સ્થાન છે. આ જગતમાં જેટલાં પદાર્થો છે તેઓ સર્વે રેતીના કણાની જેમ પર સ્પર અસંબદ્ધ છે. એમને ઉપભોગ પણ નવા નવા કર્મોના બંધનમાં પ્રાણીને ફસાવનાર છે. તે વારંવાર મોહજનક હોય છે. મોહ (અજ્ઞાન) જાતે એકમટે ખાટે (ગર્ત) છે. આત્મજ્ઞાન વગરના પ્રાણીઓ વ્યર્થઆમાં પડયા કરે છે. આ નિસાર જગતમાં મારો કોની સાથે કે સંબંધ છે ? અજ્ઞાન રાત્રિમાં જ્યારે વિવેકની દષ્ટિ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે ત્યારે પાંચ ઈન્દ્રિયેના ત્રેવશ વિષયે અને આ વિષયના પણ બસ ચાલીશ વિકાર રૂપી ચેર (તસ્કર) આત્મગુણ રૂપી ધન ને ચરતા રહે છે. જેમાં મુસાફરોને નિર્જળ પ્રદેશ ગમતું નથી તેમ જ મને પણ આ સંસાર સુખ સારું લાગતું નથી. જેમ પર્વત પર રહેલાં વૃક્ષોના શિખરે મૂળ પવન વિશીર્ણ ( છિન્નવિચ્છિન્ન) કરી નાખે છે તેમજ સંસાર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy