SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २३० ज्ञाताधर्मकथाङ्गसूत्रे कारणेन भवितव्यमिति, तदनु पितृगृहपुरुषान् समाहूय मया वर्द्धयितुं तेभ्यस्ते पञ्च शाल्यक्षता दत्ताः । तैः सुपरिकर्मित केदारेषु वपनादि क्रियाभिः परिवद्धिता जातास्ते प्रथमे वर्षे मागधप्रस्थपरिमिताः शालयः । एवं क्रमशो द्वितीये वर्षे शालीनां बहवः कुडवाः संजाताः । तृतीये वर्षे बहवः कुम्भाः । चतुर्थे संवत्सरे बहूनि कुम्भशतानि शालीनां संजातानिः । तेनैव क्रमेण एवं खलु हे तात ! युष्माकं तान् पश्च शाल्यक्षतान् शकटीशाकटेन प्रतिनिर्यातयामि-समर्पयामिः । तत खलु स धन्यः सार्थवाहो रोहिणिकायै सुबहुकम्=अनेकसङ्ख्यकं शकटी शाकटं ददाति,। __ मैंने उन्हें लेकर ऐसा विचार किया कि तातने जो ये पांच शालि अक्षत दिये है और उनके संरक्षण आदि के विषय में जो कहा है सो नियमतः इसमें कोई न कोई कारण अवश्य है-ऐसा विचार कर मैंने पितृगृह (पीयर ) के पुरुषों को बुलाया और उन्हें उन पांच सालि अक्षतों को बढाने के लिये दिया। उन लोगों ने उन्हें लेकर सुपरि कर्मित खेतों में वपनादि क्रिया द्वारा खूब बढाया प्रथम वर्ष में वे मगधदेश प्रसिद्ध प्रस्थप्रमाण निपजे । द्वितीय वर्ष अनेक कुड़व प्रमाणयोने पर हुए। तृतीय वर्ष में वे अनेक कुंभप्रमाण हुए। चौथे वर्षे सैकड़ों कुंभप्रमाण हुए। इस तरह आपके द्वारा दिये हुए वे पांच शालि अक्षत आज अनेक गाडी और गाड़ा प्रमाण हुए हैं-इसलिये मैं आपके लिये आज उन्हें अनेक गाड़ी और गाडा प्रमाण करके पीछे वापिस देरही हूँ। तएणं से धण्णे सत्थवाहे रोहिणियाए सुबहुयं सगडी सागडं दलयइ, तएणं सा रोहिणिं सुबहुं કંઈ મને કહ્યું છે, જેથી ચક્કસ આ વાતમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. એમ વિચાર કરીને મેં પિયરના માણસને લાવ્યા અને તેમને વર્ધન માટે પાંચ શાલિકણે આવ્યા. તેમણે શાલિકણે લઈ લીધા, અને સુપરિકર્મિત ખેતરમાં વાવીને તે કણેની ખૂબ વૃદ્ધિ કરી. પહેલા વર્ષે મગધ દેશ પ્રસિદ્ધ પ્રસ્થ પ્રમાણુ જેટલા શાલિકણે થયા. બીજા વર્ષે વાવવાથી ઘણુ કળશે ભરાય તેટલા થયા, ત્રીજા વર્ષે બીજા વર્ષ કરતાં પણ વધારે કળશે ભરાય તેટલી શાલિ થઈ. ચોથા વર્ષે વાવવાથી સેંકડે કળશો ભરાય તેટલી શાલિ થઈ. આ પ્રમાણે તમે આપેલા પાંચ શાલિકણે આજે ઘણી નાની મોટી ગાડીઓમાં ભરાય તેટલા થઈ ગયા છે, તેથી જ હું આપને તે પાંચ શાલિકણે અનેક ગાડીઓમાં ભરાય તેટલા પ્રમા શુમાં વધન કરીને પાછા આપી રહી છું. (तएणं से धण्णे सत्यवाहे रोहिणियार सुबहुयं सगडी सागडं दलयइ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy