SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ ज्ञाताधर्म कथाङ्गसूत्रे शुकस्य प्रश्नं श्रुत्वा स्थापत्यापुत्रो वदति-'सुया' इत्यादि. । हे शुक ! 'जन्नं यत् खलु मम ' णाणदंसणचरित्ततवनियमसंजममाइएहिं ' ज्ञानदर्शनचारित्र तपोनियमसंयमादिकेषु ज्ञानं ज्ञानावरणीयस्य क्षयोपशमात् क्षयाद्वा प्रादुर्भूतो जीवाजीवादि तत्वनिर्णयलक्षणआत्मपरिणामः, दर्शन-दर्शनमोहनीयस्य क्षयोप शमात् क्षयाद्वाःऽऽविर्भूतस्तत्व श्रद्धानरूपआत्मपरिणामः, चारित्रचारित्रमोहनीयस्य क्षयोपशमात् क्षयाहा जातः स्थूलमूक्ष्मपाणातिपातादि विरमणलक्षण आत्म. से इस तरह पुनः पूछा (किं भंते जत्ता) हे भदन्त ! यात्रा शब्द का अर्थ क्या है ? (सुया जन्नं मम णाणदंसणचरित्त तवनियम संजमाइ एहिं जोएहिं जयणा से तं जत्ता) स्थापत्यापुत्र अनगार ने कहा है शुक ? ज्ञानदर्शन, चारित्र, तप, नियम, संयम, आदिकों में एवं मन वचन और काय इनके व्यापारो में जो हमारी यतनाचार पूर्वक प्रवृत्ति है वही यात्रा है-और ऐसी यात्रा हमारी आनंद के साथ हो रही है । अन्य शत्रुजयादि तीर्थों की यात्रा वीतराग मार्ग में नहीं है । ज्ञानावरणीय कर्म के क्षयोपशम से, अथवा क्षय से जीवअजीव आदि तत्त्वों के विषय में जो उनके स्वरूप आदि का निर्णय रूप आत्म परिणामउत्पन्न होता है वह ज्ञान है। ___ दर्शन मोहनीय कर्म के क्षयोपशम से अथवा क्षय से, जीव के जो तत्त्व श्रद्धान रूप आत्म परिणाम होता है वह दर्शन हैं। भते जत्ता) 3 महत ! यात्रा सन। २५° शुं छे. (सुया जन्न मम णाण दसणचरिचतवनियमसंजममाइएहिं जोरहिं जयणा से त जत्ता) स्था५ ત્યાપુત્ર અનગારે કહ્યું–હે શુક ! જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ, વગેરે માં અને મન, વચન અને કાયાના વ્યાપારમાં જે અમારી જતન પૂર્વક આચરણ કરવાની પ્રવૃત્તિ છે, તેજ યાત્રા છે, અને એ યાત્રા અમારી સુખેથી પસાર થઈ રહી છે, શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા વીતરાગ માગને અનુસરનારાઓ માટે નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી અથવા ક્ષયથી જીવ અજીવ વગેરે વિષયમાં જે તેમના સ્વરૂપ વગેરેના નિર્ણય રૂ૫ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે. દર્શન મેહનીય કર્મના ક્ષપશમથી અથવા ક્ષયથી જીવતા જે તત્વ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ હોય છે તે દર્શન છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષયે પશમથી અથવા કાંયથી જે ભૂલ તેમજ સૂમ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy