SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टोका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् ३३ वता-समग्रैश्वर्यचता महावीरेण, कीदृशेन? इत्यत्राह-'आइगरेणं' इत्यादि, 'आइगरेणं' आदिकरण-आदौ-प्रथमतः स्वशासनापेक्षया श्रुतचारित्रधर्मप्ररूपणं काय. करोतीति आदिकरस्तेन । 'तित्थगरेणं' तीर्थकरेण-तीयते-पार्यते संसारमोहमहोदधिर्येन तत्तीर्थ-चतुर्विधः सङ्घः तत्संस्थापकत्वात्तीर्थकरस्तेन । 'सयंसंबुद्धणं' स्वयंसम्बुद्धेन-स्वयं-परोपदेशमन्तरेण सम्बुद्धः सम्यक तया बोधं प्राप्तस्तेन। 'पुरि मुत्तमेणं' पुरुषोत्तमेन-पुरुषेधूत्तमः= श्रेष्ठः-ज्ञानाद्यनन्तगुणवत्यात्, तेन पुरिसधर्मकथांगका क्या अर्थ कहा है। इस प्रकार जंबूस्वामीने आर्य सुधर्मा स्वामी से प्रश्न किया। इनका संबन्ध "ठाणमुवगएणं" यहीं तक है। इनविशेषणोंका अर्थ इस प्रकार है-समग्र ऐश्वर्यसपन्नव्यक्ति को भगवान् कहते हैं । महावीर इस तरह के-"भगवान्" थे। भगवान महावीरने अपने शासनकी अपेक्षा सर्व प्रथम श्रुत चारित्ररूप धर्म की प्ररूपणाकी है इसलिये उन्हें सूत्रकारने "आइगरेणं" इस विशेषण से युक्त किया है । संसाररूप महोदधि जिसके द्वारा पारकिया जाता है वह तीर्थ है-ऐसा वह तीर्थ चतुर्विधसंघ है। इसकी स्थापना प्रभुने की अतः चे "तीर्थकर" कहलाये । परोपदेश से जो बुद्ध होता है वह स्वयं संबुद्ध नहीं होता है। प्रभु जो बुद्ध हुए वे पर के उपदेश से नहीं हुए किन्तु स्वतः हुए इसीलिये वे स्वयं संबुद्धकहलाये । प्रभु में ज्ञानादिक अनन्त गुणोंने अपना स्थान बनाया था इसलिये वे "पुरुषोत्तम" इस કથાંગ”ને શો અર્થ કહ્યો છે. આ પ્રમાણે સુધર્માસ્વામીને જંબુસ્વામીએ પ્રશ્ન કર્યો. ॥ विशेषणना समय 'ठाणमुवागएणं' ही सुधीछे. २॥ विशेषणान। पर्थ આ પ્રમાણે છે કે સમગ્ર એશ્વર્ય સંપન્ન વ્યકિતને “ભગવાન” કહેવામાં આવે છે. મહાવીર પ્રભુ આ પ્રકારના “ભગવાન” હતા. ભગવાન મહાવીરે પોતાના શાસન (આગ્રા)ની અપેક્ષાએ સૌથી પહેલાં શ્રુત ચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું, એટલા માટે તેમને સૂત્રકારે 'आइगरेणं' 21 विशेषाथी विशिष्ट मनाच्या छे. ससा२३५ महासागर ना ? પાર કરાય છે, તે તીર્થ છે. એવું તે તીર્થ ચતુર્વિધ સંઘ છે. એની પ્રભુએ સ્થાપના કરી એથી જ તેઓ “તીર્થકર કહેવાયા. પારકાના ઉપદેશથી જે બુદ્ધ (જ્ઞાનસંપન્ન) હોય છે, તે સ્વયંસંબુદ્ધ નથી હિતે. પ્રભુ જે બુદ્ધ થયા તે પારકાના ઉપદેશથી નહોતા થયા, પણ પિતાની મેળે થયા તેથી જ તેઓને સ્વયંસંબુદ્ધ કહેવામાં આવ્યા છે. જ્ઞાન વગેરે અનેક ગુણોએ પ્રભુમાં પિતાનું સ્થાન બનાવ્યું હતું એથી તેઓ પુરુષોત્તમ’ વિશેષણથી અલંકૃત થયા. રાગદ્વેષ વગેરે અન્તરંગ શત્રુઓને હરાવવામાં પ્રભુએ પિતાનું અવનવું પરાક્રમ પ્રકટ કર્યું છે, એટલા માટે જ તેમને પુરુષોમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy