SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् २९ उत्पन्नश्रद्धत्वस्यावायरूपत्वात्, समुत्पन्नश्रद्धत्वस्य च धारणारूपत्वात्, एवमग्रेऽपीति भावः। अत्रेदमुक्तं भवति अवग्रहः-नाम स्वरूपादिविशेषणकल्पनारहितसामान्यार्थावग्रहणम् । यथा'पश्चमाङ्गानन्तरं षष्ठमप्यनमस्तीति सामान्यावबोधः। की श्रद्धाकी अपेक्षा इस श्रद्धा में निश्चयरूपता है । समुत्पन्नश्रद्धा यह पद धारणा ज्ञान के स्थानापन्न रखा गया है। कारण तीसरे नंबर की श्रद्धा की अपेक्षा यह श्रद्धा कालान्तर मे भी विस्मरण नहीं हो सकती है । इसी तरह का भाव जातसंशय संजातसंशय उत्पन्नसंशयएवं समु. त्पन्नसंशय आदि पदों में भी जानना चाहिये। जिस ज्ञान में नाम स्वरूप आदि विशेषण विशिष्ट कल्पना नहीं होती केवल पदार्थका सामान्यरूप ही बोध रहता है-उस ज्ञानका नाम अवग्रहज्ञान है जैसे ऐसा बोध होना की पंचम अंग के बाद छठा भी अंग है। अवग्रह द्वारा जो पदार्थ सामान्यरूप से गृहीत हुआ है। उस विषय को विशेष निर्णय करने की ओर बढ़ता हुआ जो विचार होता है उसका नाम ईहा है। जैसे छठे अंगकी सत्तारूप सामान्यज्ञान के बाद उसमें रहे हए अर्थ विशेष का विचार करना। वह इस प्रकार से कि इस अंग में भी नगर उद्यान समवसरण धर्मकथा, ऋद्धि विशेष, भोगपरित्याग, प्रव्रज्या, पर्याय, श्रुतपरिग्रह-तपश्चरण, संलेखना भक्तमत्याख्यान पादपोपगमन, देवलोकगमन, सुकुलपत्यायात, पुनर्बोधिलाभ अन्तः क्रिया आदि નિશ્ચયાત્મક્તા છે. સમુત્પન્ન શ્રદ્ધા આ પદ ધારણા જ્ઞાનને સ્થાને મૂકવામાં આવ્યું છે. કારણકે ત્રીજા નંબરની શ્રદ્ધાની અપેક્ષાએ આ શ્રધ્ધા કાળાન્તરમાં પણ ભૂલી શકાશે નહિ. આ પ્રકારને જ ભાવ જાત સંશય, સંજાત સંશય, ઉત્પન્ન સંશય અને સમુત્પન્ન સંશય વગેરે પદોમાં પણ જાણવો જોઈએ. જે જ્ઞાનમાં નામ સ્વરૂપ વગેરે વિશેષણ-વિશિષ્ટ કલ્પના નથી થતી, ફક્ત પદાર્થના સામાન્યરૂપનું જ જ્ઞાન રહે છે, તે જ્ઞાનનું નામ અવગ્રહ જ્ઞાન છે. જેમકે આત્મજ્ઞાન થવું કે પાંચમાં અંગ પછી છઠ્ઠ અંગ પણ છે. અવગ્રહ વડે જે પદાર્થ સામાન્યરૂપથી ગ્રહીત હોય છે. તે વિષયના માટે વિશેષ નિર્ણય કરવાની તરફ વૃદ્ધિ પામેલે જે વિચાર છે, તેનું નામ ઈહા છે. જેમકે છઠ્ઠા અંગના સત્તારૂપ સામાન્ય જ્ઞાન પછી તેમાં રહેલ અર્થ વિશેષને વિચાર કરે. તે આ પ્રમાણે કે આ અંગમાં પણ નગર, ઉદ્યાન, સમવસરણ, ધર્મકથા સદ્ધિ વિશેષ, ભેગપરિત્યાગ, પ્રવજ્યા, પર્યાય, શ્રત પરિગ્રહ તપશ્ચરણ, સંલેખના ભકત પ્રત્યાખ્યાન, પાદપપગમન, દેવગમન, સુકુલ પ્રત્યાયાત, પુનર્બોધિલાભ અન્તઃક્રિયા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy