________________
अनगारधर्मामृतवर्षिणीटीकाःअ १सू. २४ महावारसमवसरणम् ३११ जिनसेवानुरागेण 'अप्पेगइया' अप्येके-'जोयमेयंतिक' जीतमेतत्-जीत परम्परागत आचारः, आस्माकमितिकृत्वा 'हाया' इत्यादि, स्नाताः कृतबलि. कर्माः कृतकौतुकमङ्गलप्रायश्चित्ताः शिरसा कण्ठे मालकृताः कण्ठे परिधृतमालाः आविद्धमणिसुवर्णाः कल्पितहागड़हारत्रिसरिकमालाम्बप्रलम्म्वमानकटिसूत्रका सुकृतशोभाभरणाः प्रवरवस्त्रपरिहिताः परिहितप्रवरवस्त्राः, चन्दनावलि. भमानशरीराचन्दनचर्चित सर्वाङ्गः, एतादृशाः सन्तः, तया अपये के केचन हयगताः, एवं गजरथशिबिकास्यन्दमानीगताः, अप्येके पादविहारचारिणः पुरुषवृन्दयुक्ताः महता उत्कृष्टसिंहनादबोलकलकलरवेण समुद्ररवभूतमिचजिन भक्ति के अनुराग से (अप्पे गईया) और कितनेक (जियमेयंति कह) मनुष्य यह हमारा परंपरागत आचार है इसकी परिपालना के निमित्त प्रभु के पास जानेको कटिबद्ध हुए! सो उन्होने "हाया" स्नान किया। स्नान कर बलिकर्म किया अर्थात् वायस आदि पक्षियोंको अन्नादि का भाग दिया। कौतुक मंगल एवं दुःस्वप्न आदि जनित अशुभ की निवृत्ति के लिये प्रायश्चित्त किया। कंठमे मालाएँ धारणा की। मणि एवं सवर्णों के हार अर्धहार आदि पहिरे । कानोंमे लंबे लंबे लटकते हुए कुंडल आदि धारण किये । कटिमें कन्दौरे पहिरे । वेश कीमती वस्त्र पहिरे। चंदन आदि सुगंध द्रव्यों से शरीर को चीर्चित किया। इस प्रकार सज धज कर कितनेक मनुष्य तो घोडों पर सवार हुए कितनेक हाथियों पर, कितनेक रथों पर, कितनेक शिक्षिकाओं (पालखीयों) पर, कितनेक स्यन्दनों (तामजानों) पर और कितनेक पैदल ही मनुष्य समूह से युक्त होकर चल दिये। भिन्न २ प्रकार के ४d for alsdil मनुरागथी (अप्पेगइया) अनेट (जीयमेयंति कई) માણસાએ એ સમજીને કે આ અમારે પરંપરાગત સદાચાર છે. એના પાલન માટે પ્રભુની પાસે જવા તૈયાર થયા. તેઓએ “ngણાં સ્નાન કર્યું સ્નાન કરીને બલિકર્મ કર્યું એટલે કે કાગ વગેરેને અન્ન વગેરેને ભાગ આપે. કૌતુક મંગલ તેમજ દુઃસ્વપ્ન વગેરેથી જનિત અશુભની નિવૃત્તિને માટે પ્રાયશ્ચિત કર્યું. કંઠમાં માળાઓ પહેરી કાનમાં લાંબા લાબા ઝૂલતા કુંડળ વગેરે પહેર્યા કેડે કોરા પહેર્યા. કિંમતી વ ધારણ કર્યા. ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય દ્વારા શરીરને સુવાસિત કર્યું. આ પ્રમાણે સુસજજ થઈને કેટલાક માણસે ઘેડા ઉપર સવાર થયા, કેટલાક હાથી ઉપર, કેટલાક રથ ઉપર, કેટલાક પાલખીઓ ઉપર, કેટલાક ચન્દને (તામજામે) ઉપર, અને કેટલાંક પેદળ જ માણસેના ટેળાઓમાં મળીને ચાલ્યા. અનેક જાતના શબ્દ ઉચ્ચા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧