SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ १६ ज्ञाताधर्मकथाङ्गसूत्रे भिरूचिलक्षणं, तत्प्रधान:-चारित्रं-सर्वसावद्ययोगपरिहारपूर्व निरवद्यानुष्ठानम् । अत्राऽऽजवादीनां करणान्तर्गतत्वेऽपि तेषां प्राधान्यख्यापनार्थ पुनःकयम् । अत्र कश्चित् शङ्कते-यत् जितक्रोधत्वादिभ्य आजच पधानत्वादीनां को भेदः ? अत्रोच्यते-जितक्रोधादिभिर्विशेषणेरुदयावलीप्रविष्टस्य क्रोधादेविफलीकरणं मुक्तं भवति आर्जवप्रधानादिभिरुदयनिरोध उच्यते । अथवा यतएव जितक्रोधादिरत एव आर्जवादिप्रधानः, एवं कार्यकारणभावाद्विशेषः । एवं ज्ञानसंपन्नः' इत्यादौ ज्ञाना. ज्ञानादियुक्तत्वमात्रं बोध्यते, 'ज्ञानप्रधानः' इत्यादौ तु ज्ञानादिमत्सु प्राधान्य मिति, एवमन्यत्राप्यपौनरुत्तयं बोध्यम् । 'ओराले' उदार जितक्रोधादिविशेषणये ज्ञान प्रधान भी थे। दर्शन प्रधान भी थे। सर्वसावधयोगों का परित्याग कर देने वाले होने से तथा निरवद्य अनुष्ठान करने वाले होने से चारित्र प्रधान भी थे यह इन आर्जव आदि भावों का करण चरण सत्तरी में अन्तर्भाव होने पर भी जो अलग कथन किया है वह इनकी प्रधानता स्थापित करने के अभिप्राय से ही किया है। शंका-सूत्र में पहिले 'जियकोहे जियमाए' आदिपद सूत्रकारने लिखे है और फिर आर्जव मादव आदि पद लिखे हैं सो जो उनका भाव होता है वही इनका होता है सो इस तरह इनमें जब कोई अर्थ भेद नहीं है तो फिर पुनरुक्ति करने का क्या कारण है। उत्तर-जित क्रोधादिक पदों द्वारा यह समझना चाहिये कि वे सुधर्मा स्वामी महाराज उदयावली में प्रविष्ट हए क्रोध को विफल कर देते थेकारण क्रोध का तात्पर्य यही है-कि उदय में आये हुए क्रोध का विफल बनाना। तब आर्जव आदि शब्दों से यह बात नहीं कही जाती हैइनसे तो यह बात साबित होती है कि वे क्रोध के उदय का भी निरोध कर હતા. દર્શન પ્રધાન પણ હતા. સર્વ સાવધેયોગોને પરિત્યાગ કરનાર હોવાથી તેમજ નિરવ અનુષ્ઠાન કરનાર હોવાથી એ ચારિત્ર્ય પ્રધાન પણ હતા. - અહિં આર્જવ વગેરે ભાવને કરણચરણ સત્તરીમાં અન્તર્ભાવ હોવાછતાં જે જુદું કથન કર્યું છે, તે એમની પ્રધાનતા સ્થાપવાના પ્રયજનથી જ કરવામાં આવ્યું છે. -सूत्रमा पसi 'जियकोहे जियमाए' पो२ ५६ सूत्राच्या छे. અને પછી આર્જવ માર્દવ વગેરે પદ લખ્યાં છે, પણ જે અર્થ તેમને થાય છે તે જ એમને પણ થાય છે. હવે આ પ્રમાણે એમનામાં જ્યારે કોઈ પણ જાતને અર્થમાં તફાવત નથી તે ફરી પુનરુક્તિ કરવાનો અભિપ્રાય શું છે? 1 ઉત્તર–જિતકેધ વગેરે પદો વડે એ સમજવું જોઈએ કે તે સુધર્માસ્વામી મહારાજ ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલ કેધને નિષ્ફળ કરતા હતા. કારણ કે જિતકેયને અર્થ એ છે કે ઉદયમાં આવેલ ક્રોધ ને અફળ બનાવ. ત્યારે આર્જવ વગેરે શબ્દ વડે આ વાત કહેવામાં નથી આવતી. એમનાથી તે એ વાત સૂચિત થાય છે કે તેઓ કેધ વગેરેના ઉદયને પણ નિરોધ કરતા હતા. કેપ વગેરે કષાના શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy