________________
२१२
भगवतीसूत्रे पतनानन्तरं देशविरतो न भवति किन्तु कषायकुशीलो भूत्वा ततो देशविरतः संयतासंयतो भवतीति भावः । 'सिणाए पुच्छा' स्नातकः खलु भदन्त ! स्नातकत्वं जहन् किं जहाति कंचोपसंपद्यत इति प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'सिणायत्तं जहइ सिद्धिगई उसंपज्जई' स्नातकत्वं जहाति सिद्धिगतिमुपसंपद्यते-माप्नोतीति भावः २४ । गतमुपसम्पद्धानद्वारम्, होता है। देशविरतिवाला नहीं होता, क्योंकि देव अवस्थामें देशविरति का अभाव है । यद्यपि श्रेणि से गिरा हुआ साधु उपशम निर्ग्रन्थ देशविरति वाला-संयमासंयमवाला भी होता है किन्तु वह सीधा देशविरतिवाला नहीं होता किन्तु कषायकुशील होकर फिर देशविरति वाला होता है। ___'सिणाए पुच्छा' हे भदन्त ! स्नातक जब स्नातक अवस्था का परित्याग करता है तब वह क्या छोडता है और क्या प्राप्त करता है? उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा ! सिणायत्तं जहइ सिद्धिगई उव. संपज्जई' हे गौतम ! स्नातक जब अपनी स्नातक अवस्था को परित्याग करता है तब वह सीधा सिद्धिगति को प्राप्त करता है।
॥ चौबीसौं उपसंपद्धान द्वार समाप्त ॥
२५ वां संज्ञाद्वार का कथन 'पुलाएणं भंते ! किं सन्नोवउत्ते होज्जा' हे भदन्त ! पुलाक क्या संज्ञोपથઈ જાય છે, એવી અવસ્થામાં તે અસંયત થાય છે. દેશવિરતિવાળા થતા નથી. કેમકે દેવ અવસ્થામાં દેશવિરતિને અભાવ હોય છે. જો કે શ્રેણીથી પડતા એવા સાધુ ઉપશમ નિર્ગથ દેશવિરતિવાળા-સંયમસંયમવાળા પણ હોય છે, પરંતુ તે સીધા દેશવિરતિવાળા હોતા નથી. પરંતુ કષાય કુશીલ બનીને પછી દેશવિરતિવાળા બને છે.
___ 'सिणाए पुच्छ।' 8 सावन स्नात: यारे नात भवस्थानी परित्याग કરે છે, ત્યારે તે શું છેડે છે? અને શું પ્રાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્ત२मा प्रभुश्री ४ छ -'गोयमा ! सिणायत्तं जहइ, सिद्धिगई उपसंपज्जइ' 3 ગૌતમ ! સ્નાતક જ્યારે પિતાની સ્નાતક અવસ્થાને પરિત્યાગ કરે છે, ત્યારે તે સીધા સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. એ રીતે આ વીસમું ઉપસંદ્ધાન દ્વારનું કથન છે. ઉપસંદ્ધાનદ્વારસમાપ્ત મારા
હવે પચીસમા સંજ્ઞાદ્વારનું કથન કરવામાં આવે છે. 'पुलाए णं भंते । किं सन्नोवउत्ते होज्जा' लगवन् पुरा शुशोय.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬