________________
५२२
-
--
भगवतीस्त्रे पोद्देशकः सप्तमा७ । 'ओहे ओघ इति सामान्यम् अष्टमोदेशके सामान्येन नारका. दयो यथोत्पयन्ते तथा वक्तव्यम्, ओघेन सामान्येन वपाना भव्याभव्यादिविशेषणरविशेषिता चिन्त्यन्ते इति-औधिकविषयकोऽष्टम उद्देशा८। 'भवियाभविए वि' भव्यामध्य इति-नवमदशमावुदेशको तत्र नवमे भव्यविशेषणा नारकादयो पथोत्पद्यन्ते तथा वक्तव्यमिति भव्यविषयको नवम उद्देशः ९ दशमे अभव्यत्वे वर्तमाना अभब्यविशेषणा नारकादयश्चिन्त्यन्ते इति अभव्यविषयको दशमोदेशकः १० । 'सम्मा' सम्यगिति, एकादशे सम्यग्दृष्टिविशेषणा चिन्त्यन्ते इति सम्यग्राष्टिविषयक एकादशोद्देशकः११ । 'मिच्छे पत्ति' मिथ्याचेति द्वादशोदेशके मिथ्यात्वे वर्तमाना मियादृष्टिविशेषणा इत्यर्थः ते च विचार्यन्ते इति मिथ्या
आठवां औधिकोद्देश है-इसमें सामान्य रूप से नारक आदि पदार्थ जिस रूप से उत्पन्न होते हैं उनका विचार किया गया है। किन्तु यहाँ इन्हें भव्य अभव्य आदि विशेषणों से विशेषित नहीं किया है ।।
भव्योद्देश और अभव्योद्देश ऐसे ये दो उद्देश हैं। ये नौवां और दसवां उद्देश है। ९नववे उद्देशे में भव्य विशेषणवाले नारकादिकों का विचार किया गया है।
दस में उद्देशे में अभव्यविशेषणविशिष्ट नारकादिकों का चिन्तन किया गया है १० । ___ ग्यारह वें उद्देशे में सम्यग्दृष्टि विशेषण वाले नारकादि विचारित हुए हैं ११ ।
धारह वें उद्देशे में मिथ्यात्व में वर्तमान मिथ्यादृष्टि नारकादिकों ને આઠમે ઔધિક ઉદ્દેશ છે. તેમાં નારક વિગેરે પદાર્થ જે રૂપથી ઉત્પન્ન થાય છે, તેને વિચાર કરવામાં આવ્યું છે. અહીંયાં તેને ભવ્ય અભવ્ય વિગેરે વિશેષણેથી વિશેષિત કરેલ નથી.
ભદ્દેશ અને અભદ્દેશ એ પ્રકારના આ બે ઉદ્દેશાઓ છે. તે નવમે અને દસમે એ બે ઉદ્દેશ છે. નવમા ઉદ્દેશામાં ભવ્ય વિશેષણવાળા નારકાદિકેને વિચાર કર્યો છે. ૯
૧૦ દસમા ઉદ્દેશામાં અભવ્ય વિશેષણથી વિશિષ્ટ નારક વિગેરેનું ચિંતવન કરેલ છે
અગિયારમાં ઉદ્દેશામાં--સમ્યગૂ દષ્ટિ વિશેષણવાળા નારકોને વિચાર થ છે. ૧૧
બારમા ઉદેશામાં મિથ્યાત્વમાં રહેલા મિથ્યાદષ્ટિ નારક વિગેરેને વિચાર કરે છે. આ રીતે આ ૧૨ બાર ઉદ્દેશાઓ આ પચ્ચીસમા શતકમાં છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫