________________
भगवतीस्ने उत्पादादिविषये यद् देवनुमियेण कथितम् तत् सर्वम् एवमेव-सर्वथा सत्यमेव इति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्पति वन्दित्वा नमस्थित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति ।०२।। ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पश्चदशभाषाकलितललितकलापालापकाविशुद्धगधपयनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजपदत्त'जैनाचार्य' पदभूषित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर -पूज्यश्री घासिलालबतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायाम् चतुर्विशतितमशतके
एकविंशत्युद्देशकः समाप्तः ॥२४-२१॥ आदि के विषय में कहा है वह सब सर्वथा सत्य ही है २ इस प्रकार कहकर गौतम ने प्रभु महावीर को वन्दना की और उन्हें नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥४०२॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके चोवीसवें शतक का
एकवीस वां उद्देशक समाप्त ॥२४-२१॥
તે સઘળું સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને વંદના કરી અને તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા સૂર જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને
એકવીસમે ઉદેશક સમાસ ૨૪-૨૧
ज
શ્રી ભગવતી સૂત્ર : ૧૫