SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ भगवतीसूत्रे वारत्रयं समुत्पत्तेः षट् षष्टिः सागरोपमाणि भवन्ति । चतस्रः पूर्वकोट्यश्च चतुर्यु. नारकभवान्तरितेषु मत्स्यभवेषु भवन्तीति । अतोऽवसीयते सप्तम्यां पृथिव्यां जघन्यस्थितिषूत्कर्ष तस्त्रीनेव वारानुत्पद्यते, इति । अन्यथैवंविधं भवग्रहणकालपरिमाणं कथं स्यात् ?, । इह चोत्कृष्टकालस्य विवक्षा, तेन जघन्यस्थितिषु त्रीन् वारानुत्पादितः । एवंहि चतुर्थी पूर्वकोटिलभ्यते उत्कष्टस्थितिषु पुनर्वारद्वयोत्पादनेन त्रयस्त्रिंशत्सागरोपमाणां द्विगुणने षट्षष्टिः सागरोपमाणां लभ्यते, पूर्वकोटयस्तु तित्र एवेति प्रथमो गमः ॥१॥ गमनागमन किया करता है। इस कथन का सार ऐसा है कि सप्तम पृथिवि में ३ बार की उत्पत्ति से ६६ सागरोपम हो जाते हैं, तथा चार पूर्वकोटी अधिकता जो इसमें कही गयी है वह नारक भवों से अन्त. रित मत्स्य भवों की अपेक्षा से कही गयी है, इससे यह निश्चय होता है कि सप्तम पृथिवी में जघन्य स्थिति को लेकर इसका तीन बार तक ही उत्कृष्ट से उत्पाद हो सकता है, यदि ऐसी बात नहीं होती तो फिर जो इस प्रकार से भव ग्रहण का काल परिमाण कहा गया है वह कैसे बन सकता है ? यहाँ उत्कृष्ट काल की विवक्षा है इससे जघन्य स्थिति वाले नैरयिकों में इसे तीन बार उत्पादित कहा गया है । अतः यहां चार पूर्वकोटियां प्राप्त होती है, किन्तु उत्कृष्ट स्थिति वाले नैरयिकों में दो बार के उत्पाद से ६६ सागरोपम का प्रमाण लभ्य होता है और पूर्वकोटियां तीन ही लभ्य होती है ऐसा यह प्रथम गम है।१। આ કથનને સાર એ છે કે-સાતમી પૃથ્વીમાં ૫ પાંચ વારની ઉપત્તિથી ૬૬ છાસઠ સાગરેપમ થઈ જાય છે. તથા તેમાં ચાર પૂર્વ કેટિ અધિક પણ જે કહેલ છે, તે નારક ભથી અંતરિત મત્સ્ય ભવની અપેક્ષાથી કહી છે. તેથી એ નિશ્ચય થાય છે કે-સાતમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિને લઈને તેને ઉત્કૃષ્ટથી ત્રણ વાર જ ઉત્પાદ થઈ શકે છે. જે એમ ન હોત તે પછી આ રીતે જે ભવ ગ્રહણ કાલ, પરિણામ કહેલ છે, તે કેવી રીતે બની શકત? અહિયાં ઉત્કૃષ્ટ કાળની વિરક્ષા કરેલ છે. તેથી જઘન્ય રિથતિ વાળા નરયિકેમાં તેને ત્રણવાર ઉત્પાત કહેલ છે. જેથી અહિયાં ચાર પૂર્વકેટિ થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીમાં બે વારના ઉત્પાદથી ૬૬ છાસઠ સાગરોપમનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. અને પૂર્વકટી ત્રણજ પ્રાપ્ત થાય છે. આ રીતે આ પહેલે ગમ કહેલ છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy