________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१सू०६ पर्याप्तकसंक्षिप०तिरश्वां ना.उ.नि० ४६३ व्यामुत्पित्सूनां जीवानां शरीरस्य संहनने कीशमिति प्रश्नस्य षइविधमपि संहननमित्युत्तरम् । शरीरावगाहना यथैव असंज्ञिनाम्-जघन्येन अंगुलस्यासंख्येयमागपरिमिता, उत्कर्षण योजनसहन-सहस्रयोजनपरिमितेति । एवं संस्थान लेश्यादृष्टिज्ञानाज्ञानयोगोपयोग-संज्ञाकपायेन्द्रियप्समुद्घातवेदनावेदायुरध्यवसानानुबन्धा इति सर्व पूर्वदेव ज्ञातव्यम् । कायसंवेधः-तिर्यग्गतिमो नरके गमनं नरकात् तिर्यग्गतौ आगमनं कियत्कालपर्यन्त सेवनं गमनागमनं च अथवा असंख्यात तक जीव वहां उत्पन्न होते हैं 'ऐसा कहना चाहिये, इसी प्रकार से शर्करा प्रभा में उत्पन्न होने के योग्य जीवों के शरीर का संहनन कितने प्रकार का होता है ? तो इसका उत्तर है कि उनको शरीर का संहनन छहों प्रकार का होता है, इनके शरीर की अवगाहना रत्नप्रभा में उत्पन्न होने वाले असंज्ञी जीवों के शरीर की अवगाहना की तरह जघन्य से अङ्गुल के असंख्यातवें भाग प्रमाण और उस्कृष्ट से एक हजार योजन प्रमाण की होती है, इसी प्रकार से संस्थान, लेश्या, दृष्टि, ज्ञानाज्ञान, योग, उपयोग, संज्ञा, कषाय, इन्द्रिय, समुद्घात, वेदना, वेद, आयु, अध्यवसान और अनुषन्ध इन द्वारों में भी कथन जानना चाहिये, कायसंवेध-तिर्यग्गति से नरक में गमन और नरक से तिर्यः ग्गति में आगमन इस रूप होता है, अतः उस तिर्यग्गति का और नरक गति का सेवन और उसमें गमनागमन कितने काल तक होता સુધીના જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસં. યાત સુધીના જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહી લેવું જોઈએ.’ એજ રીતે શર્કરામભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ચેષ્ય ના શરીરનું સંહ, નન કેટલા પ્રકારનું હોય છે ? તે એને ઉત્તર એ પ્રમાણે છે કે–તેઓના શરીરનું સંહનન છએ પ્રકારનું હોય છે. તેમના શરીરની અવગાહના અસલી જીના શરીરની અવગાહના પ્રમાણે જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ વાળી હોય છે. એ જ રીતે संस्थान वेश्या , ज्ञान, मान, योग, उपयोग, संज्ञा, ५षाय, न्द्रिय, સમુદ્દઘાત, વેદના, વેદ આયુ, અધ્યવસાન અને અનુબંધ એ દ્વારોના સંબં. ધમાં પણ કથન સમજી લેવું.
કાયસંવેધ–તિર્યગતિથી નરકમાં ગમન અને નરકથી તિય"ચ ગતિમાં આવવું એ રૂપથી હોય છે. જેથી એ તિર્યંચ ગતિનું અને નરકગતિનું સેવન અને તેમાં ગમનાગમન કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૪