________________
४३२
भगवतीम
"
प्रथमो गमो निरवशेषो भणितव्यः तथाहि - एकस्मिन् समये कियन्त उत्पद्यन्ते इत्यस्थ प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा समुत्पद्यन्ते, उत्कर्षतः संख्याता वा असंख्याता वा समुत्प न्ते इत्युतरम् । एवं तेषां जीवानां शरीरगर्तCreate नमिति प्रश्नस्य पविधमपि वज्रऋषभनाराचादिकं संहननमित्युत्तरम् | शरीरावगाहना - जघन्येनाङ्गुलस्यासंख्येयभागपरिमिता, उत्कर्षेण चैकसहस्रयोजनवरिमितेति । तथा तेषां जीवानां शरीरगतं संस्थानं कीदृशम् । इति प्रश्नस्य समचतुरस्रसंस्थानादिकं पविधमपि संस्थानं मत्रतीयुत्तरम् एवं षडपि. लेश्या भवन्ति तादृशजीवानाम् । त्रिविधा अपि सम्यग्मिध्वामिश्रदृष्टयो भवन्ति । श्रीणि ज्ञानानि अज्ञानानि च त्रीणि भजनया । मनोवाक्काययोगात्रिधा अपि भवन्ति एतद्व्यतिरिक्तमुपयोगादिकम् असंज्ञिपश्चेन्द्रियतिर्यग्योनिकप्रकरणगतं
यहां पर वही प्रथम गम सम्पूर्ण रूप से कह लेना चाहिये, जैसे- एक समय में कितने उत्पन्न होते हैं तो इस मश्न का उत्तर ऐसा है कि एकसमय में जघन्य से एक अथवा दो अथवा तीन तक उत्पन्न होते है और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं, तथा इनके शरीर छहों प्रकार के संहनन वाले होते हैं, इनके शरीर की अवगाहना जघन्य से अङ्गुल के असंख्यातवें भाग प्रमाण और उत्कृष्ट से एक हजार योजन प्रमाण होती है, इनके शरीर का संस्थान ६ ह प्रकार के समचतुरस्र आदि संस्थानों वाले होते हैं। इनके ६ हो लेश्याएं होती है तीनों प्रकार की सम्यग् मिथ्या और मिश्र ये दृष्टियां होती हैं। तीन ज्ञान और तीन अज्ञान भजना से होते हैं । मनोयोग, auraोग और काययोग ये तीनों योग होते हैं । इस कथन के
જેમકેએક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તર એવે છે કે-એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસખ્યાત ઉત્પન્ન થાય છે. તથા તેઓના શરીર છએ સહુનનવાળા હોય છે. તેઓના શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજન પ્રમાણ વાળી હોય છે. તેના શરીરનુ સ્થાન ભ્રમચતુરસ્ર વિગેરે છએ પ્રકારવાળુ હાય છે તેઓને છએ લેશ્યાએ ડાય છે. સમ્યગ્, મિથ્યા અને મિશ્ર એ પ્રમાણે ત્રણે પ્રકારની તેઓને દષ્ટિ ડાય છે. ત્રણ જ્ઞાન અને ભજનાથી ત્રણ અજ્ઞાન હૈાય છે. મનેયાગ, વચનયાગ અને કાયયેગ આ ત્રણે ચાગ તેને હાય છે, અર્થાત્ તેઓ ત્રણે ચગવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪