________________
भगवतीने सर्वेऽपि उद्देशका इह पञ्चमवर्गेऽपि वक्तव्याः । तत्र प्रथमउद्देशको मूलस्य, यत्र खलु अयं प्रश्नः, हे भदन्त ! नवमालिकात आरभ्य महाजातीपर्यन्तगुल्मजातीय वनस्पतीनां ये जीवाः मूलरूपेण उत्पद्यन्ते ते जोषाः कस्मात् स्थानादागत्यात्रो. स्पधन्ते किं नैरयिकेभ्यस्तियग्भ्यो मनुष्येभ्यो देवेभ्यो वेति, तिर्थग्भ्यो मनुष्येभयो वा आगत्य समुत्पद्यन्ते इत्युत्तरम् इत्यादि मूलादारभ्य पत्रान्तेषु सप्तोद्देशकेषु देवानामुत्पत्ति न भवति ? तत्र तिस्रो लेश्याः ज्ञातव्याः, पुष्पफलबीजोद्देशकेषु देवोत्पत्तिरपि वक्तव्या तत्र चतस्रो लेश्या देवोत्पत्तेरिति ॥सू०१॥ २१ वे शतक में शालिवर्ग में दश उद्देशे कहे गये हैं उसी प्रकार से सय उद्देशक भी यहां पांचवे वर्ग में भी कहना चाहिये इस प्रकार हे भदन्त ! नवमालिका से लेकर महाजाति पर्यन्त जो गुल्मजाति के वनस्पति हैं उन वनस्पतियों के मूलगत जो जीव हैं वे कहां से आकरके उत्पन्न होते हैं ऐसा जो गौतम का प्रश्न है तो उसका उत्तर प्रभुने ऐसा ही दिया है कि हे भदन्त ! वे वहां तिथंचों में से या मनुष्यों में से आकरके उत्पन्न होते हैं । इस प्रकार मूल से लेकर पत्र तक के सात उद्देशों में देवों की उत्पत्ति नहीं होती है जहाँ देवों की उत्पत्ति नहीं होती है-वहां तीन लेश्याएँ होती है पुष्प, फल बीज इन उद्देशकों में देवों की उत्पत्ति भी होती है और इसीसे यहां चार लेश्याएँ होती कही गई है। सू०१॥
॥पंचम धर्ग समाप्त ॥ २२-५॥ ૨૧ એકવીસમાં શતકમાં શાલીવર્ગમાં દસ ઉદેશાઓ કહ્યા છે. એ જ રીતે બધા ઉદેશાઓ આ પાંચમા વર્ગમાં પણ કહેવા આ રીતે હે ભગવાન્ નવ માલિકાથી લઈને મહા જાત પર્યન્ત ગુમ જાતની જે વનસ્પતિ છે, તે વન. સ્પતિના મૂળમાં જે જીવે છે, તેઓ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ એમ જ કહે છે કે હે ગૌતમ તેઓ ત્યાં તિર્યમાંથી અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે મૂળથી લઈને પત્ર સુધીના સાત ઉદેશાઓમાં દેવોની ઉત્પત્તિ થતી નથી.
જ્યાં દેવોની ઉત્પત્તિ નથી થતી ત્યાં ત્રણ લેશ્યાઓ હોય છે. પુષ્પ, ફળ, અને બીજ આ ઉદ્દેશાઓમાં દેવની ઉત્પત્તિ પણ થાય છે, અને તેથી ત્યાં ચાર વેશ્યાઓ હેવાનું કહ્યું છે. સૂર૧.
પાંચમે વર્ગ સમાપ્ત ૨૨-પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪