________________
भगवतीसूत्रे इति लोकमसिद्धो हैमन्तिकः पत्रशाकविशेषः 'पोरग' पोरको लवाशाकः (पोरो) इति लोकपसिद्धः पर्णशाकः 'मज्जारिया' मार्जारिका शाकविशेषः 'बिल्ली' बिल्लिरितिनामकः पत्रशाकः 'पालक्क' पालक इति नामकशाकविशेषः 'दगपिप्पली' उदकपिप्पलीनामकः शाकविशेषः 'ती' दीनामकः शाकविशेषः 'सोत्थियसाय' स्वस्तिकशाकः 'मंडुक्की' माडूकी, एतन्नामकः शाकविशेषः 'मूलग' मूलक:मूलकपत्रशाकः, 'सरिपत्र' सर्पप:-सर्पपपत्रशाकः 'अंबिलसाग' अम्लशाका 'जियंतगाणं' जीवन्तकः मालवदेशप्रसिद्धः जीवशाक इतिनाम्ना पत्रशाकविशेषस्तेषाम् अभ्ररुहादारभ्य जीवन्तकपर्यन्तानाम् 'एएसि णं' एतेषामुपयुक्त पत्रशाकशब्द से कहा गया है तृण के आकर जैसी जो पत्र वनस्पति होती है वह 'तण-तृण' शब्द से यहां प्रकट की गई है वथुआ नामकाजो पत्र शाक होता है वह 'वत्थुल' से कहा गया है 'वस्थुल' शर्दी के समय में गेहूओं आदि के खेतों में होता है-पोरों इस नामका जो लतारूप शाक होता है वह यहां पोरक शब्द के अभिहित हुआ है 'मार्जारिका' यह भी एक प्रकार का शाक है 'बिल्ली' यह भी एक प्रकार का शाक है, पालक यह एक प्रकार का पत्र शाक है, जिसे पालक की भाजी शन्द से कहा जाता है, सरसव से सरसों का पत्ररूप शाक लिया गया है 'जीवन्तक' से मालबदेश प्रसिद्ध जीवशाक लिया गया है गौतम ने जो प्रश्न किया है वह स्पष्ट है इस प्रकार से अभ्ररुहादि शाक वनस्पति के विषय में भी मूलादिक दश उद्देशक कहना चाहिये अतः
તંદુલાયક શબ્દથી કહેલ છે. તૃણના આકારની પત્ર પાનડાની વનસ્પતિ થાય છે, તે તૃણ-તૃણ શબ્દથી અહિયાં બતાવી છે. વથુઆ નામની જે ભાજી હોય છે તેને “વત્થલ શબદથી કહેલ છે. વધુ શિયાળાના સમયમાં ઘઉં વિશે
ના ખેતરોમાં થાય છે. પિર એ નામની વેલ રૂ૫ ભાજી વિશેષ હોય છે, તેને અહિયાં પિરક શબ્દથી કહેલ છે. મારિક આ પણ એક પ્રકારનું શાક છે. “બિલી” આ પણ એક પ્રકારનું શાક છે પાલક એ એક પ્રકારની ભાજી છે. જેને ભાષામાં “પાલકની ભાજી એ પ્રમાણે કહે છે. સરસવ શબ્દથી સરસવના પાનની ભાજી ગ્રહણ કરે છે. જીવન્તક' શબ્દથી માળવામાં પ્રસિદ્ધ છવરૂપ શાક ગ્રહણ કરેલ છે. ગૌતમ સ્વામીએ કહેલ પ્રશ્ન સ્પષ્ટ છે. આ રીતે અજરૂહ વિગેરે શાક વનસ્પતિના સંબંધમાં પણ મૂળ વિગેરે સંબંધી
શ્રી ભગવતી સૂત્ર : ૧૪