________________
प्रमेयचन्द्रिका टीका श०२१ व ३ औषश्चिवनस्पति अतस्यादिगतजीवनि० २५७ अतसीमूळतयोत्पद्यते एवं क्रमेण कियत्काळ मतसीप्रभृतीनां मूलं सेवते कियत्कालं गमनागमनं करोतीति प्रश्नः एवम् एकेन्द्रिय विकलेन्द्रिय-तिर्यक्पञ्चेन्द्रिय- मनुष्यत्वं प्राप्य पुनरपि अतसीमभृतिमूले उत्पद्य तत् कियत्कालं सेवते कियकालं च गमनागमनं करोतीति च प्रश्नः, जघन्येन भवद्वयपर्यन्तम् उत्कृष्टवोsसंख्यात भवपर्यन्तं तिष्ठसि गमनागमनं करोतीति उत्तरम् । एव सेवनकालः, गमनागमनकालश्च पृथिवीत आरभ्य वायुकायपर्यन्तं बोध्यः अन्येषां तु पृथकू पृथगेव सेवनकालो गमनागमनकालश्व किन्तु नैव सर्वेषां सम इति सर्वे शाल्या
,
आदि के मूल को छोड़कर यदि वह पृथिवी के जीव रूप से उत्पन्न हो जाता है और फिर वहां से भी मरकर वह पुनः अतसी आदि के मूल के जीवरूप में उत्पन्न हो जाता है तो इस प्रकार से वह कबतक गमनागमन किया करता है? इसी प्रकार से वह अतसी आदि के मूल का जीव एकेन्द्रिय, हीन्द्रिय, तेइन्द्रिय, चौइन्द्रिय तिर्यक्पंचेन्द्रिय एवं मनुष्य इनकी पर्याय प्राप्त कर पुनः वहां से मरकर उनके मूल का जीव बन जाता है तो इस प्रकार से वह कबतक उनके मूल का सेवनकरता रहता है - अर्थात् इस प्रकार से वह कबतक गमनागमन किया करता है ? जघन्य से वह वहां दो भवतक और अधिक से अधिक असंख्यात भवतक रहता है इस प्रकार वह वहां इतने कालतक गमनागमन किया करता है यह सेवनकाल और गमनागमनकाल पृथिवी से लेकर वायुकायत जानना चाहिये अन्य जीवों का तो पृथक् पृथक
વિગેરેના મૂળને છેડીને જો તેએ પૃથ્વીકાયિકના જીવરૂપથી ઉત્પન્ન થઈ જાય છે, અને પછી ત્યાંથી પણ મરીને તે ફરીથી અળસી વિગેરેના મૂળના જીવ રૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ રીતે તેઓ કેટલા કાળ સુધી ગમનાગમન અવરજવર કરે છે? એજ રીતે તે અળસી વિગેરેના મૂળના જીવા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, તિયચ પંચેન્દ્રિય, અને મનુષ્યની પર્યાંય પ્રાપ્ત કરીને અને ફ્રીથી ત્યાંથી મરીને તેના મૂળના જીવરૂપે બની જાય છે. તે આા રીતે તે કયાં સુધી તેના મૂળમાં રહે છે ? અર્થાત્ આ રીતે ત્યાં સુધી અવર જવર કર્યો કરે છે ? જધન્યથી તે ત્યાં એ ભવ સુધી અને વધારેમાં વધારે અસખ્યાત ભવ સુધી ત્યાં રહે છે. આ રીતે તેઓ ત્યાં આટલા કાળ સુધી અવર જવર કર્યા કરે છે. આ સેવન કાળ અને અવર જવર કાળ પૃથ્વીથી લઈને વાયુકાય સુધી સમજવા. બીજા જીવાના સેવનકાળ અને
भ० ३३
શ્રી ભગવતી સૂત્ર : ૧૪