________________
प्रमेयचन्द्रिका टीका श०२१ ३.३ औषधिवनस्पतिअतस्यादिगतजीवनि० २५५ अतसीमभृतिवनस्पतिविशेषाणां मूलतया समुत्पद्यमाना जीवा एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्यत एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टता संख्याता वा असंख्याता वा एकसमये समुत्पद्यन्ते इत्युत्तरम् मूलतया समुत्पधमानानां जीवानां कियती शरीरावगाहनेति प्रश्नस्य जघन्येनाङ्गुलस्यासंख्येयभागमुत्कृष्टतो धनुः पृथक्त्वम् धनुईयादारभ्य नवधनुःपर्यन्तमित्युत्तरम् । ते जीवा ज्ञानाआदि वनस्पतिविशेषों के मूलरूप से उत्पन्न होते हैं। ऐसा होता है, देवों से आकरके वे उसरूप से उत्पन्न नहीं होते हैं। अतसी आदि वनस्पतिविशेषों के मूलरूप से जो जीव तिर्यश्च या मनुष्य से आकर के उत्पन्न होते हैं-वे वहां पर एक समय में कितने उत्पन्न होते हैं ? गौतम ! इस प्रश्न का उत्तर जघन्य और उत्कृष्ट को लेकर इस प्रकार से दिया गया है-जघन्य से एक, दो तीन जीव उन २ गतियों से आकरके वहां उसरूप से उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात जीव उन २ गतियों से आकर के यहां एक समय में उत्पन्न होते हैं । अतसी वनस्पति विशेषों के मूलरूप से जो जीव उत्पन्न होते हैं उनके शरीर की अवगाहना कितनी होती है ? हे गौतम ! उन जीवों के शरीर की अवगाहना जघन्य से तो अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट से दो धनुष से लेकर नौ धनुष प्रमाण तक होती है, हे भदन्त! ये जीव ज्ञानावरणीयादिक कर्मों के
અળસી વિગેરે વનસ્પતિ વિશેના મૂળ રૂપથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે કહ્યું છે. દેવમાંથી આવીને તે જ તે રૂપે ઉત્પન્ન થતા નથી. અળસી વિગેરે વનસ્પતિ વિશેષના મૂળ રૂપથી જે જીવ તિર્યંચ અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન થાય છે. તેઓ ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? છે ગૌતમ! આ પ્રશ્નનો ઉત્તર જઘન્ય અને ઉત્કૃષ્ટને લઈને આ પ્રમાણે કહેલ છે. જઘન્યથી એક બે અથવા ત્રણ છો તે તે ગતિમાંથી આવીને ત્યાં તે તે રૂપે ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત છે તે તે ગતિથી આવીને એક સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે. અળસી વિગેરે વનસ્પતિ વિશેના મૂળ રૂપથી જે ઉત્પન્ન થાય છે, તેના શરીરની અવગાહના (લંબાઈ પહેળાઈ) કેટલી હોય છે ? હે ગૌતમ તે જીના શરીરની અવગાહના જઘન્યથી તે એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ પ્રમાણે સુધી હોય છે. હે ભગવાન તે જ જ્ઞાનાવરણીય આદિ કમેને બંધ કરવાવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪