SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे नीति शाल्यादिम्बोक्त वदत्र वाच्यम् । व्याख्या तत्रैव द्रष्टव्येति । आहारो द्रव्यतोऽनन्तमदेशकद्रव्यात्मकः । प्रज्ञापनाया अष्टाविंशतितमे पदे आहारोदेशकोक्तबनस्पतिप्रकरणवद् वाच्यम् । स्थिति जघन्येनान्तर्मुहूर्तमुत्कृष्टतो वर्षपृथक्त्वम्, कषायवेदनामारणान्तिकास्त्रयः समुद्धाता भवन्ति तेषां जीवानाम् । तथा मारणान्तिकसमुद्घातेन समवहता नियन्ते असमवहता वा निमन्ते। तथा उद्धृत्तास्ते कलायादिमूलजीवाः तिर्यक्षु मनुष्येषु चोत्पद्यन्ते । के मूल के जीव रूप होना तथा ऐसा होने पर वहाँ कलायादि के मूल के जीवरूप में रहना और इस प्रकार से गमनागमन करना इत्यादि प्रभरूप में रखकर जैसा इस विषय में उत्तर शाल्यादि सूत्र में कहा जा चुका है-वैसा ही उत्तर यहाँ पर इनके सम्बन्ध में समझना चाहिये, इनका जो आहार होता है, वह द्रव्य की अपेक्षा अनन्तप्रदेशिक द्रव्यास्मक होता है । इस विषयका कथन प्रज्ञापना के अट्ठाईसवें आहार पद के प्रथम उद्देश में कथित वनस्पति के आहार प्रकरण के जैसा जानना चाहिये इनकी स्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की होती है और उत्कृष्ट से दो वर्ष से लेकर ९ वर्षतक होती है, कषाय, वेदना और मारणान्तिक ये तीन समुद्घात होते हैं। ये जीव मरणान्तिक समुद्घात से समवहत होकर भी मरते हैं और असमहत होकर भी मरते हैं। कलायादि के मूल से उबृत्त (निकले) हुए वे जीव तिर्यचों एवं ઉત્પન્ન થવું અને ત્યાં ઉત્પન્ન થઈને કલાય વિગેરેના મૂળના જવરૂપે રહેવું અને એ રીતે ગમનાગમન-અવર જવર કરવી વિગેરે પ્રશ્ન રૂપે કહીને જે પ્રમાણે શાલી વિગેરે પ્રકરણમાં આ વિષયમાં કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણેને ઉત્તર અહિંયાં આના સંબંધમાં પણ સમજી લે. તેઓને જે આહાર હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળા દ્રવ્યાત્મક-દ્રવ્યરૂ૫ હાય છે, આ વિષયનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ અઠયાવીસમાં આહાર પદના પહેલા ઉદેશામાં કહેલ વનસ્પતિના આ હાર પ્રકરણની જેમજ સમજી લેવું. તેમની સ્થિતિ જઘન્યથી એક અત્તમુહૂર્ત સુધીની હોય છે, અને ઉત્કટથી બે વર્ષથી લઈને ૯ નવ વર્ષ સુધીની હોય છે, કષાય વેદના અને મારણાનિક આ ત્રણ સમુદ્ઘતે હોય છે. આ જ મારણાનિક સમુદઘાતથી સમવહત-સમુદુઘાતવાળા થઈને પણ મરે છે, અને અસમવહત-સમુદુઘાત કર્યા વિના પણ મરે છે, કલાય વિગેરેના મૂળથી નીકળેલા તે જીવો તિય" શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy