________________
१२४
भगवतीसूत्रे दृश्यते च स्वकृतकर्मबलादेव कार्यम् , यथा भुञ्जान एव तृप्तो भवति न तु अन्यो भुङ्क्ते तृप्तिश्चान्यस्येत्यतः स्वकीयकर्मण एव प्रयोजकत्वं न तु परकृतकर्मणः मयोजकत्वमिति । 'एवं जाव वेमाणिया' एवं यावद्वैमानिकाः, एवं नारकवदेव एकेन्द्रियादारभ्य वैमानिकपर्यन्तं त्रयोविंशतिदण्डकस्था जीवाः स्वकृतकर्मणैव उत्पद्यन्ते तत्तद्गतौ स्वकृतकर्मणैव च विपद्यन्ते च्यवन्ते च तत्तद्गतिभ्यः, न तु परकृतकर्मणा तत्तद्गतौ उत्पद्यन्ते विपद्यन्ते च्यवन्ते चेति भावः । में नारक की पर्याय से होती मानी जावे तो जगत् की विचित्रता की जो व्यवस्था दिखलाई पडती है वह लुप्त हो जावेगी परन्तु ऐसा देखा नहीं जाता है देखा तो ऐसा जाता है कि अपने द्वारा कृतकर्म के बल से ही कार्य होता है जैसे जो खाने का कर्म करता है-खाता है वही तृप्त होता है-तृप्तिरूप कार्य से ही प्राप्त होता है ऐसा तो होता नहीं है कि खाने का काम करे दूसरा और तृप्ति हो दूसरे को इसलिये ऐसा ही मानना चाहिये कि नरकावास में नारकपर्याय की उत्पत्ति में प्रयो. जक जीव का अपना ही निज कम है परकृतकर्म प्रयोजक नहीं है 'एवं जाव वेमाणिया' नारक के जैसे एकेन्द्रिय से लेकर वैमानिक पर्यन्त के २३ दण्डकस्थ जीव-अपने २ कर्म से ही उन २ गतियों में उत्पन्न होते हैं और अपने २ कर्म से ही उन २ गतियों से मरते हैं, च्युत होते हैं, पर के द्वारा किये गये कर्म से वे न उन २ गतियों में उत्पन्न होते हैं, और
કૃતકર્મના બળથી નરકાવાસમાં જીવની ઉત્પત્તિ નારકની પર્યાયથી થવાનું માનવામાં આવે તો જગતની વિચિત્રતાની જે વ્યવસ્થા દેખાય છે, તેને લેપ થઈ જશે. પરંતુ એવું દેખવામાં આવતું નથી. દેખવામાં તે એવું જ આવે છે કે–પિતે જ કરેલા કર્મના બળથી જ કાર્ય થાય છે જેમકે જે ખાવાનું કાર્ય કરે છે, અર્થાત્ ખાય છે, તેજ તૃપ્ત થાય છે. તૃતિરૂપ કાર્યથી જ તૃપ્તિ મળે છે, એવું તે થતું નથી કે ખાવાનું કાર્ય કઈ બીજે કરે અને હમિ કેઈ બીજાને જ મળે તેથી એમ જ માનવું પડશે કે નરકાવાસમાં નારકપર્યાયની ઉત્પત્તિમાં કારણ જીવનું પોતાનું કર્મ જ છે. પરકૃતક કારણ ३५ डातुनथी 'एवं जाव वेमाणिया' ना२नी सभा मेन्द्रिय वाथी बन વૈમાનિક સુધીના ૨૩ ત્રેવીસ દંડકમાં રહેલા જ પોતપોતાના કર્મથી જ તે તે ગતિમાં ઉત્પન્ન થાય છે. અને પોતપોતાના કર્મથી જ તે તે ગતિચોથી મરે છે, ચુત થાય છે, બીજાએ કરેલા કર્મથી તેઓ તે તે ગતિમાં ઉત્પન્ન થતા નથી. તેમજ તે તે ગતિથી મરતા પણ નથી. અર્થાત્ ચુત
શ્રી ભગવતી સૂત્ર : ૧૪