________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०५सू०५ सप्तप्रदेशिकस्कन्धस्थ वर्णादिनि० ७२७
स्यात् कालश्च हारिद्रश्च' अत्रापि चत्वारो भङ्गाः ४ । स्यात् कालच शुक्लश्च' अनापि चत्वारो भङ्गाः ४ । स्थात् नीलश्च लोहितश्च' अत्रापि चत्वारो भङ्गाः ४, है ४ अब कृष्णवर्ण के साथ पीतवर्ण के योग से जो ४ भंग उनकी एकता और अनेकता में होते हैं वे इस प्रकार से हैं-कदाचित् वह कृष्णवर्ण वाला और पीतवर्ण वाला भी हो सकता है १, अथवा-कदा. चिन् वह एक प्रदेश में कृष्णवर्ण वाला और अनेक प्रदेशों में पीतवर्ण वाला भी हो सकता है २ अथवा-अनेक प्रदेशों में वह कृष्णवर्ण वाला
और एक प्रदेश में पीतवर्ण वाला भी हो सकता है ३, अथा-अनेक प्रदेशों में वह कृष्णवर्ण वाला और अनेक दूसरे प्रदेशों में यह पीलेवर्ण वाला भी हो सकता है ४ अब कृष्णवर्ण और शुक्लवर्ण के योग से जो इनके एकत्व और अनेकत्व में ४ भंग निष्पन्न होते हैं-वे इस प्रकार से हैं-कदाचित् वह कृष्णवर्ण वाला और शुक्ल वर्ण वाला भी हो सकता है १, अथवा-कदाचित् वह एकप्रदेश में कृष्णवर्ण वाला और अनेक प्रदेशों में शुक्लवर्ण वाला भी हो सकता है २, अथवा वह अपने अनेक प्रदेशों में कृष्णवर्ण वाला और एकप्रदेश में शुक्लवर्ण वाला भी हो सकता है ३ अथवा-अनेक प्रदेशों में वह कृष्णवर्ण वाला और अनेक प्रदेशों में शुक्लवर्ण वाला भी हो सकता है ४ ये सब भंग कृष्णवर्ण की मुख्यता के साथ इतरवर्णो के योग से हुए हैं।
હવે કૃષ્ણવર્ણની સાથે પીળાવણુંના એગથી જે ચાર ભંગ તેની એકતા અને અનેકતામાં થાય છે. તે આ પ્રમાણે છે. કોઈવાર તે કાળા વર્ણવાળો અને પીળા વર્ણવાળે પણ હોય છે ૧ અથવા કદાચિત્ તે એક પ્રદેશમાં કાળાવર્ણવાળે અને અનેક પ્રદેશમાં પીળાવવાળ હોઈ શકે છે. ૨ અથવા અનેક પ્રદેશોમાં તે કાળાવવાળા હોય છે. અને એક પ્રદેશમાં પીળાવણવાળો પણ હોઈ શકે છે. ૩ અથવા અનેક પ્રદેશમાં તે કાળા વર્ણવાળ હોય છે. અને બીજા અનેક પ્રદેશોમાં તે પીળા વર્ણવાળા હોય છે. ૪
હવે કૃષ્ણવર્ણ અને સફેદવર્ણના વેગથી તેના એકપણું અને અનેકપણામાં જે ચાર ભંગ થાય છે તે બતાવે છે. કોઈવાર તે કાળા વર્ણવાળો અને સફેદ વર્ણવાળ પણ હોઈ શકે છે. ૧ અથવા કેઈવાર તે પિતાના એક પ્રદેશમાં કાળા વર્ણવાળે અને અનેક પ્રદેશોમાં સફેદવર્ણવાળ હોય છે. ૨ અથવા અનેક પ્રદેશમાં કાળાવવાળે અને એક પ્રદેશમાં સફેદવર્ણવાળો પણ હોઈ શકે છે. ૩ અથવા અનેક પ્રદેશોમાં તે કાળાવર્ણવાળે અને અનેક પ્રદેશમાં સફેદવર્ણવાળો પણ હોઈ શકે છે. ૪ આ તમામ ભંગ કાળા વર્ણની મુખ્યતા અને બીજા વર્ણોના ગૌણપણુથી થાય છે.
હવે નીલવર્ણની મુખ્યતા અને તેની સાથે લાલ વિગેરે વર્ષોની જના श२२ सय ५२ छ १ मा प्रभारी छ-'स्यात् नीलश्च लोहितश्च' ४४
શ્રી ભગવતી સૂત્ર: ૧૩