________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०५ सप्तप्रदेशिकस्कन्धस्य वर्णादिनि० ७२५ देकवर्णः स्यात् द्विवणः यावत् स्यात् पञ्चवर्णः स्यात् एकगन्धः स्याद् द्विगन्धः, स्यात एकरसो द्विरसस्बिरसो यावत् स्यात् पश्चरसः, स्याद् द्विस्पर्शः स्यात् त्रिस्पर्शः, स्यात् चतुःस्पर्श इति । 'जइ एगवन्ने' यदि एकवर्णः 'एवं एगवन्नदुवन्नतिवन्ना, जहा छप्परसियस्स' एवमेकवर्णद्विवर्णत्रिवर्णा यथा षट्मदे. शिकस्य, तथाहि-यदि एकवर्णः सप्तमदेशिकस्तदा कदाचित् कालच नीकश्च लोहितश्च हारिद्रश्च शुक्लश्चेति, यदि द्विवर्णस्तदा स्यात् कालच नीलश्च १, 'स्यात् विषय का स्पष्टीकरण इस प्रकार से है-यदि वह ससप्रदेशिक स्कन्ध एकवर्ण वाला, या यादिवर्ण वाला होता है ऐसा जब कहा जाता है तो तीन वर्णविशिष्ट होने तक के भंग षट्प्रदेशिक स्कन्ध की तरह यहां जानना चाहिये । यही बात 'जइ एगवन्ने, एवं एगवन्न-दुबन्न-तिवन्ना जहा छप्पएसियस' इस सूत्रपाठ द्वारा समझाई गई है-यदि सप्तप्रदेशिक स्कन्ध एक वर्ण वाला होता है ऐसा जब कहा जाता है तो इस सामान्य कथन में वह कदाचित् कृष्णवर्ण वाला भी हो सकता है, कदाचित् नीलवर्ण वाला भी हो सकता है, कदाचित् लोहित (लाल) वर्ण वाला भी हो सकता है कदाचित् पीतवर्ण वाला भी हो सकता है और कदाचित् शुक्लवर्ण वाला भी हो सकता है इस प्रकार से ये असंयोगी ५ भंग यहां हो सकते हैं यदि वह दो वर्णों वाला होता है ऐसा जब कहा जाता है तो इस विवर्ण विषयक सामान्य कथन में वह कदाचित તેજ રીતે આ સાત પ્રદેશવાળે કંઇ પણ યાવત્ કદાચિત્ ચાર સ્પર્શવાળો હોય છે. એમ કહેવામાં આવ્યું છે. આ વિષયનું વધારે સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે--જે તે સાત પ્રદેશવાળે સકંધ એકવર્ણવાળે અથવા બે-ત્રણ વિગેરે વર્ણોવાળ હોય છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે ત્રણ વર્ણવાળો હોવા સુધીના ભંગ છ પ્રદેશી સ્કધના સંબંધમાં જે રીતે વર્ણવ્યા છે તે પ્રમાણે આ સાત પ્રદેશી કંધના સંબંધમાં પણ સમજવું. એજ વાત'जइ एगवन्ने एवं एगवन्नदुवन्नतिवन्ना जहा छप्पएसियस्स' मा सूत्रपाश्री સમજાવ્યું છે. જે તે સાત પ્રદેશવાળે સ્કંધ એક વર્ણવાળો હોય છે. એમ જ કહેવામાં આવે તે આ સામાન્ય કથનમાં કે ઈવાર તે કાળાવવાળ પણ હોય છે. કોઈવાર તે નીલવર્ણવાળે હોઈ શકે છે. કેઈવાર લાલવર્ણવાળે પણ હોઈ શકે છે. કેઈવાર પીળાવર્ણવાળે પણ હોય છે. અને કે ઇવાર સફેદવર્ણવા પણ હોય છે. આ રીતે અસગી ૫ પાંચ અંગે અહિયાં થાય છે. જે તે બે વર્ષોવાળે હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૩