SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसत्र हालिद्दए य ७,' स्यात् नीलो लोहितो हारिद्रध १, स्यात् नीलो लोहितः दारिद्राश्चर, स्यात् नीलो लोहिताश्च हारिद्रश्व३, स्यात् नीलो लोहितकाच हारिद्वाश्च४, स्यात् नीलकाश्च लोहितश्च हारिद्रश्च५, स्पात् नीलकाश्च लोहितश्च हारिद्राश्व६, स्थात् नीलकाश्च लोहितकाच हारिद्रश्चेति सप्तमः ७। 'नील लोहिय मुक्ति इन भंगों के अनुसार वह कदाचित् नील भी हो सकता है लोहित भी हो सकता है और पीत भी हो सकता है १ अथवा एक प्रदेश में नील एक प्रदेश में लोहित और अनेक प्रदेशों में पीत भी हो सकता है २ अथवा-एक प्रदेश में नील अनेक प्रदेशों में लोहित और एक प्रदेश में पीत भी हो सकता है ३ अथवा एक प्रदेश में नील अनेक प्रदेशों में लोहित और अनेक प्रदेशों में पीत भी हो सकता है४ अथवा अनेक प्रदेशों में नील एक प्रदेश में लोहित और एक प्रदेश में पीत भी हो सकता है ५ अथवा-अनेकपदेशों में नील एक प्रदेश में लोहित और अनेक प्रदेशों में पीत भी हो सकता है ६ अथवा अनेक प्रदेशों में नील अनेक प्रदेशों में लोहित और एक प्रदेश में पीत भी हो सकता है इस प्रकार से ये सात भंग नील लोहित और हारिद्र इन वर्गों के एकत्व और अनेकत्व को लेकर हुए हैं। આને ક્રમ આ પ્રમાણે છે-કદાચિત્ તે નીલવર્ણવાળે પણ હોય છે. કદાચ તે લાલવર્ણવાળ પણ હાય હાય છે. અને કોઈવાર પીળા વર્ણવે છે પણ હોય છે.' અથવા એક પ્રદેશમાં નીલ વર્ણવાળો હોય છે. એક પ્રદેશમાં લાલ વર્ણવાળે અને અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળે પણ હોય છે. ૨ અથવા એક પ્રદેટામાં નીલ વર્ણ વાળ હોય છે. તથા અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળે હોય છે. અને એક પ્રદેશમાં પીળા વર્ણ વાળ હોય છે. અથવા એક પ્રદેશમાં નીલ વર્ણવાળે હેય છે અનેક પ્રદેશોમાં લાલ વર્ણવાળ હોય છે. તથા અનેક પ્રદેશોમાં પીળા વર્ણવાળે હોય છે ૪ અથવા અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળે હોય છે. એક પ્રદેશમાં લાલ વર્ણવાળ હોય છે. અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળો હોય છે. ૫ અથવા અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળ હોય છે એક પ્રદેશમાં લાલ વર્ણવાળ હોય છે. તથા અનેક પ્રદેશોમાં પીળા વર્ણવાળે હોય છે. ૬ અથવા અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળે હૈય છે. અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળે હેય છે અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળ હોય છે. ૭ આ રીતે નીલવર્ણ, લાલવર્ણ અને પીળાવણના એકાવ અને અનેકત્વથી આ સાત અંગે થયા છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy