________________
प्रमैयचन्द्रिका टीका श०२० उ०१ सू०१ द्वीन्द्रियनामकप्रथमोद्देशनिरूपणम् ४८५ करणप्रतिपादितमूत्रवदेव चतुरिन्द्रियजीवविषयेऽपि पूर्वोत्तरपक्षमूत्राणि अध्येतव्यानि कि द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाणां सर्वमपि समानमेव इत्याशङ्कय आह-'नानत्तं' इत्यादि, 'नानत्तं इंदिएसु ठिईए य' नानात्वम्-भेदो द्वीन्द्रियप्रकरणात् त्रीन्द्रियचतुरिन्द्रियाणाम् इन्द्रियेषु स्थितौ च, द्वीन्द्रियाणां द्वे एव इन्द्रिये, त्रीन्द्रियाणां त्रीणि, चतुरिन्द्रियाणां चत्वारि इन्द्रियाणि, अयमेव उभयोर्भेदः, तथा स्थिवावपि उभयोर्भेदः, 'सेस तं चेत्र' शेषं तदेव-द्वीन्द्रियपकरणपठितमेव अवगन्तव्यम् । स्थितौ उभयोर्भेद इति कथितः सोऽतिदेशेन प्रतिपाद्यते के प्रकरण में प्रतिपादित सूत्र के जैसा ही चौइन्द्रिय जीवों के विषय में पूर्वोत्तरपक्ष के सब सूत्र कह लेना चाहिये इस प्रकार द्वीन्द्रिय, तेन्द्रिय
और चौइन्द्रिय जीवों की आहार आदि की वक्तव्यता में समानता है परन्तु जिस विषय में भिन्नता है उस बात को प्रकट करने के लिये सूत्रकार कहते हैं 'नानत्त इंदिएसु ठिईए य' समानता होने पर भी इन्द्रिय और स्थिति की अपेक्षा भिन्नता है दो इन्द्रिय जीवों के दो इन्द्रिय स्पर्शन और रसना ये होती है, तेइन्द्रिय जीवों के स्पर्शन, रसना और घाण ये तीन इन्द्रियां होती हैं और चौइन्द्रिय जीवों के स्पर्शन, रसना, घ्राण और चक्षु ये चार इन्द्रियां होती है इस प्रकार से इन्द्रियों को लेकर इनमें भिन्नता आती है तथा स्थिति को लेकर भी भिन्नता इस प्रकार से हैं द्वीन्द्रिय जीवों की तो स्थिति सूत्र द्वारा प्रकट कर दी गई है तथा तेइन्द्रिय जीवों की स्थिति यहां
પ્રકરણમાં પ્રતિપાદન કર્યા પ્રમાણે ચાર ઈદ્રિયવાળા જીવોના સંબંધમાં પણ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષનું સઘળું કથન સમજી લેવું. એ રીતે બે ઈન્દ્રિય, ત્રણ ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવોના આહાર વિગેરે વિષયના કથનમાં સરખાપણું છે, પરંતુ જે વિષયમાં જુદાપણું છે. તે વાત બતાવવા भाटे सूत्रा२ ४ छ -'नानत्तं इंदिरासु ठिईसु य' स२५ । छत ५६५ ઈ દ્રિય અને સ્થિતિની બાબતમાં જુદાપણું છે તે આ રીતે છે. બે ઈદ્રિય અને સ્પર્શન અને રસના-હા એ બે ઈદ્રિયે હેય છે. ત્રણ ઈદ્રિય વાળા ને સ્પર્શન, અને પ્રાણ-નાક એ ત્રણ ઈદ્રિ હોય છે. ચાર ઈદ્રિયવાળા જીવોને સ્પર્શન, રસના ઘાણ અને ચક્ષુ એ ચાર ઈદ્રિયો હોય છે. આ રીતે ઈદ્રિાની બાબતની ભિન્નતા આવે છે. તેમ જ સ્થિતિ બાબતની ભિન્નતા આ પ્રમાણે છે. બે ઈન્દ્રિયવાળા જીવની સ્થિતિ સૂત્રદ્વારા બતાવેલ છે. તથા ત્રણ ઈદ્રિયવાળા ની સ્થિતિ અહિયાં અતિદેશથી કહી
શ્રી ભગવતી સૂત્ર: ૧૩