________________
प्रमैयचन्द्रिका टीका श० १६ उ० ६ सू० १ स्वप्नस्वरूपनिरूपणम् १९७ जागरिता जीवाः कथ्यन्ते 'मुत्तजागरा वि' सुप्तजागरिता अपि-'अंशतोऽपिरतिरूपस्वप्नस्य अंशतो विरतिरूपप्रबोधस्य सद्भावात् सुप्तजागरिताः कथ्यन्तेअविरतिसद्भावासद्भावौ एव सुप्तप्रबुद्धता कारणे, तथा च यत्राविरतिरस्ति स द्रव्यनिद्रारहितोऽपि सुप्त एव विवेकिभिः कथ्यते यस्य तु सर्वविरतिविद्यते स जागरित इति कथ्यते-अंशत उभयोः सभावे सुप्तजागरित इति कथ्यते इति भावः । अत्र ये जीवाः सर्वविरतिरूपजागृतिरहिताः अविरतिमन्तः कथ्यन्ते ते सुप्ताः, ये च सर्वविरतिरूपजागृतिमन्तस्ते जागरिताः कथ्यन्ते ये चाविर• तिमन्तोऽशतो विरतिमन्तस्ते सुप्तजागरिता देशविरताः कथ्यन्ते । अथ चतुर्विके जैसा जागरित कहा गया है "सुत्तजागरा वि" ऐसा जो कहा गया है वह अंशतः अविरतिरूप स्वप्न के सद्भाव को एवं अंशतः विरतिरूप प्रबोध के सद्भाव को लेकर कहा गया है। सुप्त प्रबुद्धता के कारण अविरति के सद्भाव और असदभाव हैं । तथा च-जहां पर अविरति है वहां द्रव्य निद्रा से विहीनता होने पर भी भाव की अपेक्षा से सुप्तता विवेकियों द्वारा कही गई है और जिसके सर्वविरति का सद्भाव है वह जागरित कहा गया है इस प्रकार अंशतः दोनों के सद्भाव से जीव सुप्तजागरित कहे गए हैं । तात्पर्य कहने का यह है कि जो जीव सर्वविरतिरूप जागृति से रहित हैं वे अविरति वाले जीव सुप्त कहे गए हैं, तथा जो सर्वविरतिरूप जागृति से संपन्न हैं वे जागृत कहे गये हैं, और जो जीव अंशतः अविरति वाले हैं एवं अंशतः विरति वाले हैं ऐसे देशविरति संपन्न जीव तुप्त जागरित रना समाथी त nid छे. 'सुतजागरा वि' मे २४ामा આવ્યું છે. તે અંશતઃ અવિરતિરૂપ સવપ્નના સદ્દભાવને લઈને તથા અંશતઃ વિરતિ રૂપ જાગૃતના સદૂભાવને લઈને કહેવામાં આવ્યું છે. સુપ્ત પ્રબુદ્ધતાને કારણે અવિરતિને સદૂભાવ અને અસદૂભાવ છે. જ્યાં અવિરતિ છે ત્યાં દ્રવ્યનિદ્રા ન હોવા છતાં પણ ભાવની અપેક્ષાએ વિવેકીઓ દ્વારા સુપ્તતા કહેવામાં આવી છે. અને જેને સર્વ વિરતિને સદ્ભાવ છે તે જાગૃત કહેવાય છે. આ રીતના બંનેના અંશત સદ્ભાવથી જીવ સુપ્ત જાગૃત કહેવાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે જે જીવ સર્વ વિરતિરૂપ જાગૃતિથી રહિત હોય તે અવિરતિ વાળો જીવ સુપ્ત કહેવાય છે તથા જે સર્વવિરતિ રૂ૫ જાગૃતિ વાળો છે. તે જાગૃત કહેવાય છે. અને જે જીવ અંશતઃ વિરતિ વાળો શ્રમણ હોય એ દેશવિરતિ સંપન્ન જીવ સુપ્તજાગૃત કહેવાય છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૨