________________
प्रमैयवन्द्रिका टीका श० १६ उ० ६ सू० १ स्वप्नस्वरूपनिरूपणम् १९५ पुरुषः स्वप्नं न पश्यतीत्यर्थः । 'नो जागरे सुविण पासइ' नो जागरितः-इन्द्रियादि जनितज्ञानवान् प्रतिबुद्धः स्वप्नं न पश्यति, किन्तु 'मुत्तजागरे सुविणं पासई' सुप्तजाग्रत् स्वप्नं पश्यति सुप्तजाग्रदवस्थायामित्यर्थः न सुप्तो नाति जागरितः स्वप्नं पश्यति बाह्येन्द्रियाद्युपरतो मनोमात्रव्यापारवान् स्वप्नं पश्यतीत्यर्थः । सुप्तजागरितौ द्रव्यभावापेक्षया द्विविधौ तत्र निद्रायुक्तो द्रव्यापेक्षया सुप्त इतिकथ्यते, तथा विरतिरहितो भावापेक्षया सुप्त इति कथ्यते तत्र पूर्वसूत्रे स्वप्नविचारो निद्रारूपद्रव्यापेक्षया कथितः अतः परं विरतिरूपभावाहोता है-अर्थात् गाढनिद्रा से निद्रित होता है-ऐसा पुरुष स्वप्न नहीं देखता है "नो जागरे सुविणं पाव" तथा जो जागरित अवस्था वाला होता है-अर्थात् इन्द्रियादि जनित ज्ञान वाला होता है-प्रतिबुद्ध स्थिति में होता है-ऐसा वह पुरुष स्वप्न नहीं देखता है "किन्तु सुत्तजागरे सुविणं पासह" जो सुप्तजागरित होता है-जो सुप्त जागरित अवस्था में वर्तमान है-न पूर्ण रूप से सुप्त है और न अति जागरित अवस्था वाला है ऐसा वह व्यक्ति बाह्य इन्द्रियादि से उपरत हुआ एवं मनोमात्र व्यापारवाला बना हुआ स्वप्न को देखता है। सुप्त और जागरित ये दोनों द्रव्य एवं भाव की अपेक्षा से दो प्रकार के होते है इनमें निद्रायुक्त व्यक्ति द्रव्य की अपेक्षा से सुप्त है ऐसा कहा जाता है तथा विरति रहित जो व्यक्ति है वह भाव की अपेक्षा से सुप्त है ऐसा कहा जाता है पूर्वसूत्र में स्वप्न का जो विचार किया गया है निद्रारूप द्रव्य સુપ્ત હોય અર્થાત્ ગાઢ નિદ્રામાં રહેલ હોય એ પુરૂષ સ્વપ્ન જોઈ શકો नथी. 'नो जागरे सुविणं पासइ' तथा त अवस्थावान डाय अर्थात् इन्द्रिय વગેરેથી થનારા જ્ઞાનવાળો હોય તે જાગૃત અવસ્થા વાળો કહેવાય છે એ पुरुष ५ २१ : नयी ५२'तु 'सुत्तजागरे सुविण पासइ' २ सुस्त Mind હોય છે. અર્થાત જે પૂર્ણ રૂપથી સૂતેલ ન હોય અને અત્યન્ત જાગતો પણ ન હોય અર્થાત્ કંઈક જાગતો હોય અને કંઈક નિદ્રામાં હોય એવી તે વ્યકિત ઈન્દ્રીય વગેરેનાં બહારના થાપારથી ઉપરત શાંત થઈને કેવળ મનના વ્યાપારથી યુકત બનેલો પુરુષ સ્વપ્ન જુએ છે. સુપ્ત અવસ્થા અને જાગૃત અવરથા એ બંને દ્રવ્ય અને ભાવના ભેદની અપેક્ષાએ બે પ્રકારની હોય છે. તેમાં નિદ્રાધીન બનેલ વ્યકિત દ્રવ્યની અપેક્ષાથી સુપ્ત છે. તેમ કહેવામાં આવે છે. અને વિરતિ રહિત જે વ્યકિત છે. તે ભાવની અપેક્ષા એ સુપ્ત છે. એમ કહે. વાય છે. પૂર્વ સૂત્રમાં સ્વપ્નને જે વિચાર કરવામાં આવ્યું છે કે નિદ્વારૂપ દ્રવ્યની અપેક્ષ એ કરવામાં આવ્યો છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૨