________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ० ७ सू० ३ कायस्वरूपनिरूपणम् ७९ कृतस्यात्मना भवान्तरे वेदनं चोपपद्यते, अन्यथा अत्यन्तभिन्नत्वेन कृतहान्य कृताभ्यागममसङ्गः, अथ च अन्योऽपि-आत्मनो भिन्नोऽपि कायो भवति तस्य परलोकगमनदर्शनात शरीरनाशेऽपि आत्मनो न विनाशः, अन्यथा शरीरांशच्छेदेदुःखादिवेदनाया अभावः, तन्नाशे च आत्मनोऽपि नाशात् परलोकादीनामभावश्च प्रसज्येत अतः कश्चिदात्मनो भिन्नोऽपि कायो भवतीति मन्तव्यम् , कश्चित्तु कार्मणकायमाश्रित्व कायः आत्मा भवति इति व्याख्याति, कार्मणकायस्य संसार्यात्मनश्चान्योन्याव्यभिचारत्वेन एकस्वरूपत्वात् , अथ च औदारिकादि एवं कायकृत शुभाशुभ कर्तव्य का आत्मा के द्वारा भवान्तर में वेदन भी होता है । नहीं तो ऐसा नहीं हो सकता-क्योंकि इन दोनों की सर्वथा भिन्नता में कृत हानि और अकृत का अभ्यागम प्राप्त होगा। तथा-आत्मा से शरीर भिन्न भी है-इस कथन का सारांश ऐसा हैकि आत्मा का गृहीत शरीर के विनाश हो जाने पर परलोकगमन देखा जाता है, तथा शरीर के नाश में आत्मा का विनाश होता नहीं है, नहीं तो फिर जो शरीरांश के छेदन में दुःखादिक का वेदन आत्मा को होता है-वह नहीं होना चाहिये-इसके अभाव का प्रसंग प्राप्त होता है । तथा शरीरके नाश में आत्मा के भी विनाश होने का प्रसंग होता है-इससे परलोक आदिकी व्यवस्था घटित नहीं हो सकती है। इस लिये शरीर आत्मा से कथंचित् भिन्न है ऐसा मानना चाहिये। कोई २ ऐसा व्याख्यान करते हैं कि यहां काय शब्द से कार्मण शरीर गृहीत કર્મોનું આત્માદ્વારા ભવાન્તરમાં વેદન પણ થાય છે. નહી તે એવું બની શકે નહીં, કારણ કે તે બનેની સર્વથા ભિન્નતા માનવામાં આવે, તે કૃતહાનિ અને અકૃતનો અભ્યાગમ (કૃતકને નાશ અને અકૃતકર્મોના ફળનું भागमन) प्रात यश. "मामाथी शरी२ मिन्न छ," मा जयननी मावा એ છે કે ગૃહીત શરીરને નાશ થતાં આત્માનું પરકમાં ગમન થાય છે, તથા શરીરને નાશ થવાથી આત્માને નાશ થતું નથી, નહીં તે શરીરાંશનું છેદન થતાં દુઃખાદિકનું જે વેદન આત્મા વડે થાય છે, તે થવું જોઈએ નહીં–તેના અભાવને પ્રસંગે ઉપસ્થિત થાય છે. તથા શરીરના નાશ સાથે આત્માના પણ નાશને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી પરલેક આદિની વ્યવસ્થા સિદ્ધ થઈ શકતી નથી. તેથી એવું માનવું જોઈએ કે શરીર અમુક અપેક્ષાએ આત્માથી ભિન્ન છે કઈ કઈ લેક એવું પ્રતિપાદન કરે છે કે અહીં “કાય” શબ્દ દ્વારા કાર્મણ શરીરને ગ્રહણ કરવામાં આવ્યું છે. આ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧