________________
८८४
9
,
भगवती सूत्रे दाक्षिणात्येषु - सुवर्णकुमारेषु देवेषु देवतया उत्पत्स्यते स खलु तेभ्यः - सुवर्णकुमारेभ्यः अनन्तरम् उद्घृत्य मानुष्यकं विग्रहं लप्स्यते तत्रापि खलु विराधितश्रामण्यः कालमासे कालं कृत्वा दाक्षिणात्येषु विद्युत्कुमारेषु देवेषु देवतया उत्पस्यते, एवं रीत्या अग्निकुमारवर्जम् - अग्निकुमारम् वर्जयित्वा ब्राह्मणकन्यागर्भावस्थायां पतिगृहात् पिगृहं नीयमाना मार्गमध्ये दवाग्निना दग्धा सती अग्निकुमारभवे उत्पन्ना, तत्र पूर्वमेत्र उत्पन्नश्वेन न पुनस्तत्रोत्पादः अत एव उक्तम् अग्निकुमारवर्जम्, इति यावत् दाक्षिणात्येषु उदधिकुमारेषु देवेषु द्वीपकुमारेषु देवेषु दिक्कुमारेषु देवेषु, पवनकुमारेषु देवेषु, स्तनितकुमारेषु देवेषु देवत्वेन काल करके दक्षिण दिशा के सुवर्णकुमारों में देवकी पर्याय से उत्पन्न होगा । बाद में वह वहां से भी अनन्तर समय में चवकर मनुष्यशरीर को धारण करेगा। वहां पर भी श्रामण्यपर्याय की विराधना करके कालमास में काल कर दक्षिण दिशा के विद्यत्कुमार देवों की पर्याय से उत्पन्न होगा । इस रीति से अग्निकुमार को छोड़कर दक्षिणदिशा के उदधिकुमार में, द्वीपकुमार देवों में दिक्कुमार देवों में पवनकुमार देवों में, एवं स्तनितकुमार देवों में देव की पर्याय से उत्पन्न होगा। यहां जो 'अग्निकुमार देव को छोडकर' ऐसा जो कहा गया है, सो उसका कारण ऐसा है कि जब ब्राह्मण कन्या अपने भाई द्वारा पतिगृह से माय के को ले जाई जा रही थी, तब वह रास्ते के बीच में ही दावाग्नि से जलकर अग्निकुमार देवों में अग्निकुमार देव की पर्याय से उत्पन्न हो
કાળધમ પામીને દક્ષિણુદિશાના સુત્ર કુમારામાં દેવની પાંચ ઉત્પન્ન થશે. ત્યાંથી પણ અનન્તર સમયે ઉદ્ધત્તના કરીને તે વિમલાહનના જીવ મનુષ્યશરીરને ધારણ કરશે તે ભવમાં પણ શ્રમણ્યપર્યાયની વિરાધના કરીને, કાળના અવસર આવતા કાળ કરીને તે દક્ષિણુ દેશના વિદ્યુત્સુમારેશમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. ત્યાર બાદ વિદ્યુત્ક્રુમારના ભવમાંથી ઉદ્ધૃત્તના કરીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થશે, ત્યાર બાદ દક્ષિણ દિશાના ઉદધિકુમારામાં, ત્યાર ખાદ મનુષ્ય ભત્રમાં, ત્યાર ખાદ દ્વીપકુમાર દેવામાં ત્યાર બાદ મનુષ્યભવમાં, ત્યાર બાદ દક્ષિણદિશાના દિકુમાર દેવેશમાં, ત્યાર બાદ મનુષ્યભવમાં, ત્યાર બાદ દક્ષિઙ્ગ દિશાના વાયુકુમાર દેવેમાં, ત્યારબાદ મનુષ્યભવમાં, અને ત્યાર ખાદ દક્ષિણ દિશાના સ્તનિતકુમાર દેશમાં દેત્રની પચે ઉત્પન્ન થશે. અહી ઉદધિકુમારોના પહેલાં અગ્નિકુમાર ભવમાં ઉત્પન્ન થવાની વાત કરી નથી તેનું કારણ એ છે કે બ્રાહ્મણુ કન્યાના ભવમાં તે કન્યા જ્યારે તેના ભાઇ સાથે સાસરેથી પિયર જતી હતી ત્યારે દાવાગ્નિમાં બળી જવાથી અગ્નિકુમાર દેવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૧