SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १३ उ० ७ सू० १ भाषास्वरूपनिरूपणम् ७१ गृहीतानि तथाविधानि अभिन्नान्येव शब्दद्रव्याणि निस्सारयति तानि च निसृष्टानि असंख्यात प्रदेशात्मकत्वात् परिस्थूलत्वाच्च संख्यातावगाहनावर्गणा उध्य भिद्यन्ते, भिद्यमानानि च संख्यातानि योजनानि गत्वा शब्दपरिणामत्यागं कुर्वन्ति, कश्चित्त महाप्रयत्नो वक्ता ग्रहणनिसर्जनप्रयत्नाभ्यां भिश्वैव पृथक् पृथक कृत्वैव शब्द द्रव्याणि निस्सारयति तानि च निसृष्टानि सूक्ष्मत्वात् बहुत्वाच्च अनन्तगुणवृद्धया वर्द्धमानानि पइदिक्षु लोकान्तं स्पृशन्ति, इह हि यस्यामवस्थायां शब्दपरिणामो भवति तस्यामवस्थायां भाष्यमाणता बोध्या इति भावः, किन्तु नो भाषासमय व्यतिक्रान्ता परित्यक्तपरिणामा भाषा भिद्यते उत्कृष्ट को प्राप्त होती है - इसका तात्पर्य ऐसा है - कोई मन्द प्रयत्नवाला वक्ता जिस प्रकार से द्रव्यों को भाषारूप से ग्रहण करता है उसी प्रकार से वह उन्हीं शब्द point निकालता है-वे निसृष्ट शब्द द्रव्य असंख्यात प्रदेशात्मक होने से और स्थूल होने से संख्यात अवगाहना वर्गणाओं को उल्लङ्घन करके भेद को प्राप्त होते हैं । भेद को प्राप्त हुए वे शब्द द्रव्य संख्यातयोजन तक जाकरके फिर शब्द परिमाण का त्याग कर देते हैं । कोई महाप्रयत्नवाला वक्ता ग्रहण और निसर्जन प्रयत्नों द्वारा पृथक पृथक करके ही शब्द द्रव्यों को निकालता है । इस प्रकार से और बहुत निसृष्ट वे सूक्ष्म होने से और बहुत होने से अनन्तगुणवृद्धि रूप से वर्द्धित होते हुए छहदिशाओं में लोकान्त का स्पर्श करते हैं । यहां जिस अवस्था में शब्द परिणाम होता है उस अवस्था में भाष्यमाणता जाननी चाहिये। किन्तु जिस भाषाने भाषारूप परिणाम परित्यक्तं कर दिया है ऐसी वह भाषा भेदवाली नहीं होती है। क्योंकि उस વકતા જે પ્રકારે દ્રબ્યાને ભાષારૂપે ગ્રહણ કરે છે, એજ પ્રકારે તે શબ્દ દ્રવ્યેને તે બહાર કાઢે છે. તે નિસૃષ્ટ શબ્દદ્રય અસખ્યાત પ્રદેશાત્મક હાવાથી અને સ્થૂલ હાવાથી સખ્યાત અવગાહના વણાઓને પાર કરીને ભેદન પામે છે. ભેદિત થયેલુ. તે શબ્દદ્રવ્ય સખ્યાત ચેાજન સુધી જઇને શબ્દપરિણામને ત્યાગ કરી નાખે છે. કેાઈ મહા પ્રયત્નવાળા વકતા ગ્રહણ અને નિસર્જન પ્રયત્ના દ્વારા અલગ અલગ કરીને જ શબ્દેદ્રબ્યાને મહાર કાઢે છે. આ પ્રકારે નિસૃષ્ટ થયેલ તે શબ્દદ્રવ્યે સૂક્ષ્મ હૈાવાથી તથા વધારે હાવાથી અનન્તગણી વૃદ્ધિ રૂપે વર્ધિત થઈને છએ દિશાઓમાં લેાકાન્તના સ્પર્શ કરે છે. અહી જે અવસ્થામાં શબ્દ પરિણામ થાય છે તે અવસ્થામાં ભાષ્યમાણુતા સમજવી જોઈએ પરન્તુ જે ભાષાએ પેતાના ભાષા રૂપ પરિણામના પરિત્યાગ કરી નાખ્યા છે તે ભાષા ભેદવાળી હાતી નથી, કારણ કે તે સમયે ઉત્કૃષ્ટ પ્રયત્ન નિવૃત્ત થઈ જાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy