SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ६९४ भगवतीस्त्र एवम् 'नाहमेतानि चत्वारि दाहोपशान्तये सेवामी' त्यस्य च अर्थस्य प्रकाशनार्थतया अवधपच्छादनार्थानि भवन्तीत्स्वसेयम्, पुष्करसंवतकादीनि तु त्रीणि बाह्यानि प्रकृतानुपयोगेऽपि चरमसामान्यात् साधारणजनचित्तानुरञ्जनाय चर. माणि बोध्यानि७ । अष्टमं तु स्वस्थ तीर्थकरत्वप्रकाशनाय प्रोक्तम् ८, 'जं पि य अज्जो ! गोसाले मखलिपुत्ते सीयल एणं मट्टियापाणएणं आयंचणि उदएणं गायाई परिसिंघमाणे विहरइ' हे आर्याः ! स्थविराः! यदपि खलु गोशालो करेगा । तथा 'निर्वाणकाल में ये जिन भगवान् के अवश्य होते हैं, इसलिये इनमें कोई दोष भी नहीं है' इस अर्थ को, एवं मैं इन चार को दाहोपशांति के लिये सेवन नहीं करता हूं। इस अर्थ को प्रकाशित करनेवाले होने से ये अवध को प्रच्छादन करने के लिये ही होते हैं। ऐसा जानना चाहिये । तथा पुष्करसंवर्तनादिक जो तीन चरमरूप से प्रकट किये गये हैं सो ये बाह्य हैं इनका यद्यपि प्रकृत में कोई उपयोग नहीं है फिर भी चरम सामान्य की अपेक्षा से ही ये कहे गये हैं। साधारण जनों के चित्त को अनुरञ्जन करने के लिये ही ये चरमरूप में होते हैं, ऐसा समझना चाहिये । तथा आठवां जो चमर प्रकट किया गया है वह अपने में तीर्थकरस्व को प्रकाशित करने के लिये प्रकट किया गया है । 'जं पि य अज्जो ! गोसाले मखलिपुत्ते सीयलएणं मट्टियापाणएणं आयंचणि उदएणं गाया परिसिंचमाणे विहरह' तथा हे હેવાથી એ ચારે વસ્તુ ફરી કરવાનું નથી તથા “નિર્વાણ કાળે જિન ભગવાનમાં તે અતિમ (ચરમ)ને સદ્ભાવ હોય છે, તેથી તેના સેવનમાં કઈ પણ દેષ નથી,” આ અર્થને, અને હું આ ચારેનું દાહોપશમનને માટે સેવન કરતું નથી, આ અર્થને પ્રકાશિક કરનારા હોવાથી તે પાપકર્મને (દેષને) પ્રછાદન કરવાને માટે જ ઢાંકવાને માટે જ-પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું જોઈએ તથા પુષ્કરસંવર્તાનાદિ જે ત્રણ વસ્તુને ચરમ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે, તે તે બાહ્ય ચરમ રૂપ જ છે જો કે તેમનો પ્રકૃતમાં કેઈ ઉપયોગ નથી, છતાં પણ ચરમ સામાન્યની અપેક્ષાએ જ તેમને ચરમરૂપ કહ્યા છે. સાધારણ જનેના ચિત્તનું અનુરંજન કરવાને માટે જ તે ચરમરૂપ હોય છે, એવું સમજવું જોઈએ આઠમું જે ચરમ પ્રકટ કરવામાં આવ્યું છે, તે પિતાને તીર્થકર રૂપ બતાવવાને માટે જ પ્રકટ ४२॥i मा छे. “जं पि य अज्जो ! गोसाले मखलिपुत्ते सीयलएणं मट्टियापाणएणं आयंचणि उदएणं गायाई परिसिंचमाणे विहरइ " तथा 3 भार्या ! શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy