________________
४३६
भगवतीसूत्रे भयोत्पादनार्थ वल्मीकिरूप चतुष्टय त्रोटकवणिजां दृष्टान्तप्रतिपादनम् , आनन्दस्य भगवन्तम्पति गोशालकथितसंदेशप्रतिपादनम् , ततो भगवतो महावीरस्य आनन्दं प्रति सूचना त्वया गौतमादयो मुनयो वक्तव्या-यत् गोशालकेन सह वादविवादः केनापि न विधेयः' इत्यादि परूपणम् , एतदवसरे गोशालस्य भगवत्पाचे समागमनम् , भगवन्तं पति गोशालकस्य अन्तेवासिकथने उपालम्भदानं च । ततो गोशालकस्य स्वस्य गोशालकत्वेन अस्वीकारविषये स्वस्य सप्तशरीरमवेशककथनं स्वमतनिरूपणं च। ततो भगवतो महाबीरस्य गोशाल. कम्प्रति " त्वं गोशाल एव नान्यः" इत्यादि तस्य स्वात्मरूपापलापप्रतिपादनम् । ततो गोशालकस्य भगवन्तं महावीरं प्रति आक्रोशादियुक्तवचनप्रतिपादनम् , ततो भ्रमण, करते आनन्द अनगार को बुलाकर भगवान को भयान्वित करने के लिये वल्मीक के चार शिखरों को गिरानेवाले वणिकों का दृष्टान्त देना आनन्द का भगवान् से गोशालक कथित संदेश का कहना । महावीर की आनन्द को सूचना देना। और ऐसा कहना कि तुम गौतमादि से कहो कि कोई भी गाशालक के साथ विवाद न करे, इसी अवसर पर गोशालक का भगवान् के पास आना और मैं आप का शिष्य हूं ऐसा आप क्यों कहते हैं ? ऐसा ठपका देना । गोशालक मैं नही हूं। मैं सात शरीरों में प्रवेश कर चुका हूँ ऐसा अपने स्वरूप का कथन और अपने मत का प्रदर्शन । 'तुम गोशालक ही हो दूसरे नहीं हो' इस प्रकार से उसका झंठ का अपलाप करना, इस प्रकार भगवान महावीर की बात सुनकर गोशालक का आक्रोशादि युक्त અંદર ચર્ચા, તે સાંભળીને શાલકને ક્રોધ ઉત્પન્ન થાય છે, એવું કથન ત્યાર બાદ આહારને નિમિત્તે તેનું ભ્રમણ, આનન્દ અણગારને બેલાવીને વલભીકનાં ચાર શિખરને પાડી નાખનાર વણિકોના દૃષ્ટાન્તનું કથન આ પ્રકારે મહાવીર પ્રભુને ભયભીત કરવાને તેનો હેતુ, આનંદ અણગાર દ્વારા ગશાલક કથિત સંદેશનું મહાવીર પ્રભુને કથન, ત્યાર બાદ મહાવીર પ્રભુનું આનંદ દ્વારા ગૌતમાદિને ગૌશાલક સાથે વાદવિવાદ નહીં કરવાનું સૂચન એજ અવસરે ગોશાલકનું મહાવીર પ્રભુ પાસે આગમન અને “હું આપને શિષ્ય છું, એવું આ૫ શા માટે કહે છે ? હુ ગોશાલક નથી. હું તે સાત શરીરમાં પ્રવેશ કરી ચુકી છું,” એવું કથન અને પિતાના મતનું પ્રદર્શન, “તમે ગોશાલક જ છે, બીજી કોઈ પણ વ્યક્તિ નથી,” એવું મહાવીર પ્રભનું કથન, ભગવાનના વચન સાંભળીને ગુસ્સે થયેલા ગોશાલકના આકો
શ્રી ભગવતી સૂત્ર: ૧૧